FIFA WC Final 2022: શાહરૂખ ખાનથી લઇને સુષ્મિતા સેન સુધી, આ ફિલ્મી સ્ટાર્સે મનાવ્યો આર્જેન્ટિનાના જીતનો જશ્ન
દરેક સેલેબ્સે પોતાના ઓફિશિયલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર અભિનંદન આપતુ ટ્વીટ કર્યુ હતુ, જુઓ ફિફા વર્લ્ડકપ 2022ની જબરદસ્ત મૉમેન્ટ્સ અને ટ્વીટ્સ......
Celebs Reaction On Argentina Win: રવિવારે કતૉારના લુસૈલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના વિરુદ્ધ ફ્રાન્સની વચ્ચે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચ (Fifa World Cup Final 2022) રમાઇ. આ મેચમાં રોમાંચકતા બાદ આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડકપને 36 વર્ષ બાદ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં લિયૉનેન મેસ્સી (Lionel Messi) ટીમે અંત સમયે બાજી મારી, આર્જેન્ટિનાની ટીમે (Argentina) પેનલ્ટી શૂટઆઉટમાં ફિફા વર્લ્ડકપ 2022 મેચમાં ચેમ્પીયન બની, આર્જેન્ટિનાની જીત પર સમગ્ર દુનિયાએ જશ્ન મનાવ્યો ભારતમાં પણ ફૂટબૉલ ફિવર જોવા મળ્યો, અને આર્જેન્ટિનાની જીત પર બૉલીવુડની તમામ હસ્તીઓ જીતનો જશ્ન મનાવવા લાગ્યા હતા. અહીં જુઓ.........
આર્જેન્ટિનાની જીતના જશ્નમાં ડુબ્યા આ સેલેબ્સ -
ફિફા વર્લ્ડકપ ફાઇનલ 2022માં આર્જેન્ટિનાની જીત પર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો, ફૂટબૉલ ફેન્સ જીત બાદ જબરદસ્ત રીતે મીમ્સ અને ટ્વીટ કરવા લાગ્યા હતા. આ કડીમાં બૉલીવુડ સ્ટાર્સ શાહરૂખ ખાનથી લઇને સુષ્મિતા સેન સુધીની તમામ મોટી સેલેબ્સે પણ ટ્વીટ કરીને આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા હતા.
દરેક સેલેબ્સે પોતાના ઓફિશિયલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર અભિનંદન આપતુ ટ્વીટ કર્યુ હતુ, જુઓ ફિફા વર્લ્ડકપ 2022ની જબરદસ્ત મૉમેન્ટ્સ અને ટ્વીટ્સ......
We are living in the time of one of the best World Cup Finals ever. I remember watching WC with my mom on a small tv….now the same excitement with my kids!! And thank u #Messi for making us all believe in talent, hard work & dreams!!
— Shah Rukh Khan (@iamsrk) December 18, 2022
What have I just witnessed ?!?! Historic. Iconic. Pure magic. #FIFAWorldCup
— Ranveer Singh (@RanveerOfficial) December 18, 2022
View this post on Instagram
क्या फाड़ू था ये मैच दोस्तों! इस भाषा के लिए माफ़ी! मगर और कोई शब्द फिट नहीं बैठ रहा था! 😁! #Messi𓃵 का जवाब नहीं। इस मैच के दौरान लग रहा था कि इसमें कुछ भी हो सकता है!! वाह! जय हो!! 👏👏👏❤️ #FIFAWorldCup pic.twitter.com/9j38wPpSLe
— Anupam Kher (@AnupamPKher) December 18, 2022
Always a slip between a cup and a lip
— sonu sood (@SonuSood) December 18, 2022
Argentina 🇦🇷 France 🇫🇷 2-2#ArgentinaVsFrance #FIFAWorldCup
View this post on Instagram
--