શોધખોળ કરો

Russia Drone Attack: રશિયાના ડ્રોન હુમલાથી મચી તબાહી, યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને બનાવ્યો નિશાન

Russia Drone Attack: રશિયાએ ચોર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને ઉચ્ચ-વિસ્ફોટક હથિયારથી નિશાન બનાવ્યું.

Russia Drone Attack: રશિયાએ ડ્રોન હુમલાની મદદથી ચોર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું છે. રશિયન ડ્રોન દ્વારા નિષ્ક્રિય કરાયેલા ચોર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો, વૈશ્વિક પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે નિષ્ણાતો રશિયાના આ હુમલાને વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો માની રહ્યા છે. ચોર્નોબિલ ખાતે બનેલ આ ખાસ યુનિટ યુક્રેન, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી બનાવવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય રેડિયેશનના જોખમોને ટાળવાનો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે રશિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવાનો અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો, જે સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો છે. ઝેલેન્સકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા હુમલાઓ વૈશ્વિક સુરક્ષાને નબળી પાડી શકે છે અને તાત્કાલિક પ્રતિક્રિયાની જરૂર છે.

આગ કાબુમાં આવી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પુષ્ટિ પછી, ફાયર સેફ્ટી અધિકારીઓએ માહિતી આપી કે ચેર્નોબિલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા પછી લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર વિશ્વને ચેર્નોબિલ જેવા સંવેદનશીલ સ્થળોએ રહેલા જોખમો વિશે ચેતવણી આપી છે.

રેડિયેશનનું કોઈ જોખમ નથી
રશિયન ડ્રોન હુમલા પછી ચેર્નોબિલ પ્લાન્ટમાં રેડિયેશન સ્તરની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ, નિષ્ણાતોએ પુષ્ટિ આપી છે કે હાલમાં રેડિયેશનનું કોઈ અસામાન્ય સ્તર જોવા મળ્યું નથી. પ્લાન્ટના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈપણ જોખમનો સામનો કરી શકાય.

આ પણ વાંચો....

PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget