શોધખોળ કરો
ફોર્બ્સ લિસ્ટઃ હાર્દિક પંડ્યાની આવકમાં થયો તોતિંગ વધારો, નિવૃત્તિ બાદ પણ કમાણીમાં સચિનનો દબદબો, જાણો વિગત
1/5

ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિનના એડિટર બ્રાઇન કારવાલ્હોએ જણાવ્યું કે આ વર્ષના લિસ્ટમાં ભારતની જાણીતી હસ્તીઓની સાથે કેટલાક નવા સુપરસ્ટાર પણ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને યંગસ્ટર્સે બાજી મારી છે.
2/5

નવી દિલ્હીઃ ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા ભારતના 100 સૌથી ધનિક સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર સલમાન ખાન સતત ત્રીજા વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં સૌથી વધારે કમાણી કરનારો ભારતીય સેલિબ્રિટી જાહેર થયો હતો. જ્યારે બીજા નંબર પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી છે. તેની કુલ આવક 228.09 કરોડ રૂપિયા છે.
Published at : 06 Dec 2018 07:56 AM (IST)
View More





















