શોધખોળ કરો
હાર્દિક પંડ્યાએ કરી ધમાકેદાર વાપસી, રણજી મેચમાં લીધી 5 વિકેટ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/15161343/pandya2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને સ્ટ્રેચરમાં સુવડાવીને મેદાનની બહાર લઈ જવાયો હતો. જેના કારણે પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણી ગુમાવી હતી. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/15161435/hardik-pandya1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને સ્ટ્રેચરમાં સુવડાવીને મેદાનની બહાર લઈ જવાયો હતો. જેના કારણે પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણી ગુમાવી હતી. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની T20 અને ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
2/3
![હાર્દિક પંડ્યાએ 19 ઓવર ફેંકી હતી અને મુંબઈના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલી ફિટ હોવાનો પુરાવો આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ખુદ કહ્યું કે, રણજીની વર્તમાન સીઝનમાં પંડ્યાની ટક્કરનો કોઈ ખેલાડી નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/15161423/pandya4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાર્દિક પંડ્યાએ 19 ઓવર ફેંકી હતી અને મુંબઈના પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલી ફિટ હોવાનો પુરાવો આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ખુદ કહ્યું કે, રણજીની વર્તમાન સીઝનમાં પંડ્યાની ટક્કરનો કોઈ ખેલાડી નથી.
3/3
![નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરની ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ચુક્યો છે અને ફિટનેસ સાબિત કરવા રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. પંડ્યાએ રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરતાં 81 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/15161235/hardik-pandya1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરની ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ચુક્યો છે અને ફિટનેસ સાબિત કરવા રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. પંડ્યાએ રણજી ટ્રોફીના છઠ્ઠા રાઉન્ડમાં મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરતાં 81 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
Published at : 15 Dec 2018 04:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)