શોધખોળ કરો
હૉકી વિશ્વ કપ: ભારતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ, કેનેડાને 5-1 થી હરાવ્યું
1/3

બેલ્જિયમ અને કેનેડાને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મુકબલા જીતવા મડશે. જ્યારે પૂલ સી માંથી દક્ષિણ આફ્રિકાની ટીમ બહાર થઇ ગઈ છે.
2/3

ભુવનેશ્વર: હૉકી વિશ્વ કપમાં ભારતીય ટીમે પૂલ-સીની પોતાની અંતિમ મેચમાં જીત હાંસલ કરી સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શનિવારે કલિંગા સ્ટેડિયમમાં ભારતે કેનેડાને 5-1 થી માત આપી હતી. હવે ભારતીય ટીમ 13 ડિસેમ્બરે ક્વાર્ટર ફાઇનલ રમશે.
Published at : 08 Dec 2018 10:16 PM (IST)
View More





















