શોધખોળ કરો
આ ઈન્ટરનેશનલ ક્રિકેટરે માત્ર 21 વર્ષની ઉંમરે કર્યું અલવિદા, હવે ભણશે ને પછી શું બનશે ? જાણો વિગત
1/5

કાર્ટરે એમ પણ કહ્યું કે, હોંગકોંગમાં ક્રિકેટ સાથે સંકળાયેલા લોકો પણ આ રમતના વિકાસ પ્રત્યે ગંભીર નથી. અહીં ક્રિકેટ માટે ખૂબ ઓછી તકો છે. ક્રિકેટના વિકાસ માટે અહીં ફંડની પણ અછત છે. આ તમામ કારણોસર હું ક્રિકેટ છોડી રહ્યો છું.
2/5

દુબઈઃ હોંગકોંગના યુવા વિકેટકિપર બેટ્સમેન ક્રિસ કાર્ટરે 21 વર્ષની યુવા વયે જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. કાર્ટર તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં હોંગકોંગની ટીમનો હિસ્સો હતો.
Published at : 03 Oct 2018 10:52 AM (IST)
View More




















