શોધખોળ કરો
હવે આ દેશમાં પણ થશે ક્રિકેટનું વિસ્તરણ, iccનો 105મો સભ્ય દેશ બન્યો
1/2

આઈસીસીના સભ્ય બન્યા બાદ તેને એ બધા જ લાભ મળશે જે અન્ય એસોસિએટ સભ્યોને મળે છે. યૂએસ ક્રિકેટને આઈસીસના ડેવલપમેન્ટ ફન્ડિંગ પોલિસીથી ફંડ પણ મળશે. તેની સાથે જ યૂએએસમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પણ મદદ મળશે. આ નિર્ણય બાદ તરત જ યૂએસમાં ચીફ એક્ઝિક્યૂટીવ અને મેનેજમેન્ટ સ્તરે લોકોની પસંદગી કરવામાં આવશે અને કામ શરૂ કરવામાં આવશે.
2/2

નવી દિલ્હીઃ મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ યૂએએસ ક્રિકેટને આઈસીસીના 105મો સભ્ય હોવાની જાહેરાત કરી છે. યૂએસ ક્રિકેટને 93મી એસોસિએટ સભ્ય બનવા માટે અરજીને આઈસીસી સભ્યોએ સભ્ય સમિતિની ભલામણો બાદ મંજૂર કરી લીધી છે અને તાત્કાલીક પ્રભાવથી જારી કરવામાં આવી છે.
Published at : 09 Jan 2019 02:32 PM (IST)
View More





















