શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્ટીવ સ્મિથે લગાવી મોટી છંલાગ, કોહલી આટલા પોઇન્ટ્સથી છે પાછળ !, જાણો વિગત
ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરિઝમાં ધમાકેદાર બેટિંગ પ્રદર્શનથી તેણે ટેસ્ટ રેકિંગમાં મોટી છંલાગ લગાવી છે. સ્મિથ વિરાટ કોહલીથી પણ મોટા અંતરે આગળ નીકળી ગયો છે.
![ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્ટીવ સ્મિથે લગાવી મોટી છંલાગ, કોહલી આટલા પોઇન્ટ્સથી છે પાછળ !, જાણો વિગત ICC Rankings Australian batsman Steve Smith extends his lead over Virat Kohli to 34 points ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્ટીવ સ્મિથે લગાવી મોટી છંલાગ, કોહલી આટલા પોઇન્ટ્સથી છે પાછળ !, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/10185021/smith-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: છેલ્લા એક વર્ષથી ટેસ્ટ, વનડે અને ટી20 રેન્કિંગ્સ પર ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ રાજ કર્યું છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી થતાં તેણે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરિઝમાં ધમાકેદાર બેટિંગ પ્રદર્શનથી તેણે ટેસ્ટ રેકિંગમાં મોટી છંલાગ લગાવી છે. સ્મિથ વિરાટ કોહલીથી પણ મોટા અંતરે આગળ નીકળી ગયો છે.
નંબર-1 ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં ઑસ્ટ્રેલિયાઈ ધુરંધર સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી વચ્ચેનું અંતર વધી ગયું છે. માનચેસ્ટરમાં સમાપ્ત થયેલી ચોથી એશિઝ ટેસ્ટ મેચમાં 211 અને 82 રનની ઇનિંગ રમતા સ્મિથના કુલ 937 પોઈન્ટ થઈ ગયા છે. તે હવે નંબર વન સ્થાન પર મજબૂતીથી વિરાજમાન છે.
સ્મિથ અને કોહલી વચ્ચે જે અંતર છેલ્લા સપ્તાહમાં માત્ર એક પોઈન્ટનું હતું, તે હવે વધીને 34 પોઈન્ટ્સનું થઈ ગયું છે.
![ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન સ્ટીવ સ્મિથે લગાવી મોટી છંલાગ, કોહલી આટલા પોઇન્ટ્સથી છે પાછળ !, જાણો વિગત](https://static.wahcricket.com/prod/wp-content/uploads/2019/09/GettyImages-1173180926.jpg?impolicy=static_wahcricket&imwidth=918)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)