શોધખોળ કરો

ICC Test Rankings: આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો, છીનવાઇ ગયો નંબર-1 નો તાજ

ટીમ ઇન્ડિયા સેન્યૂરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં જીત નોંધાવ્યા બાદ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં હારી ગઇ હતી.

Team India Slips to number 3: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ ગુમાવ્યા બાદ તેમની પાસેથી નંબર વનનો તાજ છીનવાઇ ગયો છે. ટીમ ઇન્ડિયા હવે ત્રીજા નંબર પર ખસકી ગઇ છે. ભારતીય ટીમને સીરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. એશીઝ સીરીઝમાં ઇંગ્લેન્ડને 4-0થી હરાવનારી ઓસ્ટ્રેલિયન ટીમ ટૉપ પર આવી ગઇ છે. 

ટીમ ઇન્ડિયા સેન્યૂરિયનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં જીત નોંધાવ્યા બાદ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં હારી ગઇ હતી. સેન્ચૂરિયનમાં જીત બાદ જ્હોનિસબર્ગ અને કેપટાઉનમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ સીરીઝ 1-2થી ગુમાવી હતી. જોકે આ પછી વિરાટ કોહલીએ પણ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. કોહલીએ આ પહેલી ટી20ની કેપ્ટનશીપ છોડી ચૂક્યો હતો, અને વનડેમાંથી તેને હટાવવામા આવ્યો હતો. 

ડીન એલ્ગરની કેપ્ટનશીપ હેઠળ રમનારી દક્ષિણ આફ્રિકન ટીમને એક સ્થાનનો ફાયદો થયો છે. તે પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર છે અને હવે ત્રીજા નંબર પર ભારતીય ટીમ આવી ગઇ છે. 

આ પણ વાંચો.........

વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે

ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે

GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર

IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget