શોધખોળ કરો

ફાઈનલમાં શેફાલી વર્માને કેવી રીતે રોકશો ? આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાને જણાવી ટ્રિક

ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડની ઓપનિંગ બેટ્સમેન ડેની વાયટે કહ્યું કે, ભારતની આક્રમક બેટ્સમેન શેફાલી વર્માને મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ધમાકો કરતી રોકવા ઓસ્ટ્રેલિયાએ માઇન્ડ ગેમ રમવી પડશે.

મેલબર્નઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આઠમી માર્ચે ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. ભારતને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડવામાં ઓપનર શેફાલી વર્માનો મહત્વનો ફાળો રહ્યો છે. શેફાલીએ વર્માએ 4 મેચમાં 161ના સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા છે. ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડની ઓપનિંગ બેટ્સમેન ડેની વાયટે કહ્યું કે, ભારતની આક્રમક બેટ્સમેન શેફાલી વર્માને મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ધમાકો કરતી રોકવા ઓસ્ટ્રેલિયાએ માઇન્ડ ગેમ રમવી પડશે. બધાને ખબર છે કે તેની નબળાઈ શું છે અને શેફાલી પણ આ સારી રીતે સમજે છે.  ઓસ્ટ્રેલિયાની ટીમે તેની સામે પહેલા આ પ્રકારે બોલિંગ કરી છે. ડેની વાયટે 2019માં મહિલા ટી20 ચેલેન્જમાં શેફાલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. તેણે કહ્યું, જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે જરૂરથી વધારે ભાવુક થઈ જાય છે. મેં શેફાલીને સમજાવ્યું કે, તે વધારે તણાવ ન લે અને માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપે. વાયટે કહ્યું, જ્યારે તમે ટી-20માં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નીભાવો છો ત્યારે પરિસ્થિતિ ઘણી મુશ્કેલ થઈ જાય છે. તમારે મેદાનમાં ઉતરતાં જ મોટા ફટકા લગાવવાના હોય છે અને આ સ્થિતિમાં નિષ્ફળ જવાની સંભાવના વધારે હોય છે. મહિલા ટી-20 વર્લ્ડકપઃ ફાઈનલ પહેલા કેટી પેરીએ કરી ભારતીય ટીમ સાથે મુલાકાત, તસવીર થઈ વાયરલ મહિલાએ કરી ભગવાન સાથે સરખામણી, PM મોદી થઈ ગયા ભાવુક, જાણો વિગતે ધોનીની જગ્યાએ કોહલીને કેમ બનાવ્યો કેપ્ટન ? પૂર્વ ચીફ સિલેકટર MSK પ્રસાદે આપ્યો આ જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝ: JioStar કે SonyLIV પર નહીં, જાણો ક્યાં જોઈ શકશો મેચ
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Embed widget