રેહમ ખાનના પુસ્તકના પેજ નંબર 402 અને 572 પર લખ્યું છે કે, વસીમ અકરમે પોતાની સેક્સુઅલ ફેન્ટસીસને પૂરી કરવા માટે પોતાની પત્નીનો ઉપયોગ કર્યો હતો. અકરમે પોતાની પત્ની સાથે સેક્સ કરવા માટે એક બ્લેક વ્યક્તિની વ્યવસ્થા કરી હતી, જ્યારે તે પોતે આ ઘટનાના સાક્ષી રહ્યા હતા.
2/5
જ્યારે પંચ નંબર 464 પર રેહમ ખાને પૂર્વ પતિ ઇમરાન ખાન વિશે લખ્યું છે કે, લંડનમાં રહેતા બિઝનેસમેન બુખારી સાથે ઇમરાનના ગેરકાયદેસર સંબંધ હતા અને બુખારીને રેહમ ખાને ઇમરાન ખાનના હરમમના મુખિયા ગણાવ્યા છે. રેહમે તો ત્યાં સુધી કહ્યું કે, ઇમરાન ખાન દ્વારા ગર્ભવતી કરવામાં આવેલ એક મહિલાનું એબોર્શન પણ કરાવ્યું હતું.
3/5
રેહમ ખાનનું પુસ્તક પાંડુલિપિ ઇન્ટરનેટ પર લીક થઈ ગયું છે. આ પાંડુલિપિ અનુસાર આ પુસ્તકમાં ઇમરાન ખાનની સાથે સાથે વસીમ અકરમની સેક્સ લાઈફ વિશે એવા ખુલાસા કરવામાં આવ્યા છે જે સામે આવવા પર અકરમે તેને લીગલ નોટિસ ફટકારી છે. રેહમ ખાનને આ પુસ્તક લખવા પર વસીમ અકરમ અને ઇમરાન ખાન સહિત કુલ ચાર લોકોએ લીગલ નોટિસ ફટકારી છે.
4/5
ઇમરાન ખાનની સાથે 15 મહિનાના નિકાહ બાદ છૂટાછેડા લેનાર રેહમ ખાને પોતાના આ પુસ્તકમાં કંઇક એવું લખ્યું છે જેનાથી ઈમરાન ખાનની સાથે સાથે તેના બોલિંગ પાર્ટનર વસીમ અકરમને પણ મુશ્કેલીમાં મુકી દીધો છે.
5/5
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને રાજનેતા ઇમરાન ખાન ભલે પોતાની ત્રીજી પત્ની સાથે આરામથી જીવન વિતાવી રહ્યા હોય પરંતુ તેની બીજી પત્નીએ લખેલ પુસ્તકે પાસિસ્તાનમાં તહેલકો મચાવી દીધો છે.