શોધખોળ કરો

Ind vs Aus-A: રિષભ પંતે ફટકારી સદી, અંતિમ ઓવરમાં બનાવ્યા 22 રન

પ્રેક્ટિસ મેચનો પૂરો ફાયદો ઉઠાવતા પંતે ટેસ્ટ સીરિઝ પહેલા એક મોટી ઈનિંગ રમી છે. મેચના બીજા દિવસે પંતે માત્ર 73 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી.

સિડની: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ સીરિઝ પહેલા ધમાકેદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રેકિટસ મેચ દરમિયાન તોફાની બેટિંગ કરતા સદી મારી હતી. દિવસની અંતિમ ઓવરમાં પંતે 22 રન બનાવ્યા હતા અને 73 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે યજમાન ટીમ પર 472 રનની લીડ મેળવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચે રમાઈ રહેલી બીજી વાર્મ અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 194 રન પર જ ઓલઆઉટ થઈ ગયેલી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાન પર 386 રન બનાવ્યા છે. બીજી દિવસની રમત પૂરી થવા સુધીમાં પંતે 103 રન જ્યારે હનુમા વિહારીએ 104 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 108 રન બનાવ્યા હતા.
પંતની આક્રમક બેટિંગ પ્રેક્ટિસ મેચનો પૂરો ફાયદો ઉઠાવતા પંતે ટેસ્ટ સીરિઝ પહેલા એક મોટી ઈનિંગ રમી છે. મેચના બીજા દિવસે પંતે માત્ર 73 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન 9 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. જ્યારે મેચ પૂરી થતા પહેલા નાખવામાં આવેલી અંતિમ ઓવરમં પંતે 22 રન બનાવ્યા હતા અને પોતાની સદી પૂરી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget