શોધખોળ કરો
ઈંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 86 રને હરાવ્યું, જો રૂટના 113 રન
1/4

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
2/4

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
Published at : 14 Jul 2018 11:56 PM (IST)
View More





















