શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી
બીજી ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે.
![આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી India tour of west indies 2019 know where to watch live streaming and live telecast of second t20 આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ, ટીમ ઈન્ડિયા માટે આ છે મુશ્કેલી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/04163048/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફ્લોરિડાઃ ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. ત્યારે ફરી આજે સીરીઝ જીતવાના ઇરાદાથી ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. બીજી ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે.
મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લાઈવ પરથી જોઈ શકાશે.
ટીમ ઈન્ડિયા માટે ચાર નંબરના બેટ્સમેન તરીકે કોને મોકલવો તે સૌથી મોટો પ્રશ્ન છે. ગત મેચમાં રિષભ પંત ચાર નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને શૂન્ય રનમાં જ આઉટ થયો હતો. પ્રથમ ટી20માં 96 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી દીધી હતી.
ગુજરાતમાં હજુ કેટલા દિવસ છે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ટીમ ઈન્ડિયાનો આ નવો સ્ટાર ખેલાડી છે ટેટુનો શોખીન, હાથ પર બનાવેલા વરુના ટેટુને લઈ કર્યો મોટો ખુલાસો
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)