શોધખોળ કરો

થોડા જ કલાકમાં ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, નંબર 4 માટે આ છે દાવેદાર, જાણો વિગત

આ મેચ માટે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી ખુબ મુશ્કેલ છે. ભારતીય ટીમમાં નંબર 4 માટે એક નહીં ચાર ચાર દાવેદાર છે. તમામ ખેલાડી એકબીજાથી ચઢિયાતા છે.

ફ્લોરિડાઃ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર 2020નો ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ 2019 નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટી 20 અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાશે. જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે. મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે.  મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ પરથી જોઈ શકાશે. આ મેચ માટે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી ખુબ મુશ્કેલ છે. ભારતીય ટીમમાં નંબર 4 માટે એક નહીં ચાર ચાર દાવેદાર છે. તમામ ખેલાડી એકબીજાથી ચઢિયાતા છે. નંબર ચાર પર બેટિંગ માટે ભારતીય ટીમમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને રિષભ પંત પ્રબળ દાવેદાર છે. આમાંથી કોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવું તે ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ ભર્યું છે. જો કેએલ રાહુલ નંબર 4 પર બેટિંગ કરશે તો મનીષ પાંડે અએને શ્રેયસ અય્યર બેમાંથી એકનું પત્તુ કપાઇ શકે છે. કારણકે પંતનું ટીમમાં સામેલ થવું નિશ્ચિત છે. તે પાંચમાં કે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છે. આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ ઓલપાડ બાદ ખંભાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget