શોધખોળ કરો
IND vs WI: ભારતનો 8 વિકેટે વિજય, રોહિત શર્માના અણનમ 152 રન, કોહલીના 140 રન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21114811/rohit-virat2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતવા આપેલા 323 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમે 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 326 રન બનાવી મેચ જીતી લીધી હતી. રોહિત શર્મા 152 રને અણનમ રહ્યો હતો. તેણે વિરાટ કોહલી (140 રન) સાથે મળી બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂ 22 રને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બિશુ અને થોમસને 1-1 વિકેટ મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21114811/rohit-virat1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝે મેચ જીતવા આપેલા 323 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમે 42.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 326 રન બનાવી મેચ જીતી લીધી હતી. રોહિત શર્મા 152 રને અણનમ રહ્યો હતો. તેણે વિરાટ કોહલી (140 રન) સાથે મળી બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂ 22 રને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બિશુ અને થોમસને 1-1 વિકેટ મળી હતી.
2/4
![ભારતીય ટીમે ગઈકાલે જ 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા હતા. ગુવાહાટીમાં ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21171733/wi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમે ગઈકાલે જ 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા હતા. ગુવાહાટીમાં ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ
3/4
![ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 322 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમ તરફથી હેયમેયર છ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી સર્વાધિક 106 બનાવ્યા હતા. તેણે 74 બોલમાં જ સદી પૂરી કરી હતી. ઓપનર પોવેલે 39 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી ચહલે 10 ઓવરમાં 41 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 10 ઓવરમાં 66 રનમાં બે અને મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 81 રન આપી 2 વિકેટ લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21171728/Shimron-Hetmyer1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 322 રન બનાવ્યા હતા. કેરેબિયન ટીમ તરફથી હેયમેયર છ ચોગ્ગા અને છ સિક્સરની મદદથી સર્વાધિક 106 બનાવ્યા હતા. તેણે 74 બોલમાં જ સદી પૂરી કરી હતી. ઓપનર પોવેલે 39 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી ચહલે 10 ઓવરમાં 41 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 10 ઓવરમાં 66 રનમાં બે અને મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 81 રન આપી 2 વિકેટ લીધી હતી.
4/4
![ગુવાહાટી વન ડેમાં બંને ટીમોમાં થઈ કુલ 3 ખેલાડીએ વન ડે ડેબ્યૂ કર્યુ હતું. ભારતીય ટીમમાં રિષભ પંતનું વન ડે ડેબ્યૂ થયું હતું. ભારતીય ટીમના વિકેટકિપર એમએસ ધોનીએ તેને વન ડે ડેબ્યૂ કેપ આપી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરથી ચંદ્રપોલ હેમરાજ અને ઓશને થોમસે વન ડે ડેબ્યૂ કર્યુ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21171724/pant-odi-debute.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુવાહાટી વન ડેમાં બંને ટીમોમાં થઈ કુલ 3 ખેલાડીએ વન ડે ડેબ્યૂ કર્યુ હતું. ભારતીય ટીમમાં રિષભ પંતનું વન ડે ડેબ્યૂ થયું હતું. ભારતીય ટીમના વિકેટકિપર એમએસ ધોનીએ તેને વન ડે ડેબ્યૂ કેપ આપી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરથી ચંદ્રપોલ હેમરાજ અને ઓશને થોમસે વન ડે ડેબ્યૂ કર્યુ હતું.
Published at : 21 Oct 2018 05:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
મનોરંજન
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)