શોધખોળ કરો

INDvAUS: ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝટકો, બે દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે થઈ શકે છે બહાર, જાણો વિગત

1/4
સૌરાષ્ટ્રના ડાબોડી સ્પિનર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. કોચ રવિ શાસ્ત્રીએ આજે ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયા પહોંચ્યાના થોડા દિવસોમાં જ તેના ખભામાં ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. ટીમ મેનેજમેન્ટે રમાડવાનું જોખમ લીધું નહોતું. શાસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે, બીજી ટેસ્ટ પહેલા અમને લાગ્યું કે જાડેજા 70-80 ટકા જ ફીટ હતો અને અમે પર્થમાં જોખમ લેવા નહોતા માંગતા. પર્થમાં ભારત ચાર ફાસ્ટબોલર સાથે ઉતર્યું હતું. ટીમમાં એક પણ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

2/4
26 ડિસેમ્બરથી શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનું રમવું શંકાસ્પદ છે. પર્થ ટેસ્ટ પહેલા 32 વર્ષીય અશ્વિનની માંસપેશી ખેંચાઈ ગઈ હતી. હજુ પણ તે આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જેના કારણે આગામી ટેસ્ટમાં તેનું રમવું નક્કી નથી. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, અશ્વિન રમશે કે નહીં તે આગામી 48 કલાકમાં જ નક્કી થઈ જશે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારેકોર્ડની નજીક વિરાટ કોહલી, IPL 2026 માં રચશે ઇતિહાસઃ માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આવું

IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ

IPL 2026 અગાઉ વિરોધી ટીમોને 'હિટમેન'ની વોનિંગ, રોહિત શર્માએ નેટ્સમાં કરી તોફાની બેટિંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત

Iran War : મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે સરકાર એક્શનમાં, તાબડતોબ લીધા 5 મોટા નિર્ણય

Gujarat Weather Update: રાજ્યમાં હજુ આવશે માવઠાનો રાઉન્ડ, આ ત્રણ દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે કમોસમી વરસાદ

Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'

કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 

'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ

Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 

Embed widget