શોધખોળ કરો

INDvAUS: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા અજમાવી શકે છે નવી ઓપનિંગ જોડી, જાણો કોને મળી શકે છે સ્થાન

1/5
પાર્થિવ તો ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઓપનિંગ કરી ચૂક્યો છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પ અંગે વિચાર કરી શકે છે. ગુજરાતની રણજી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકેની રન સરેરાશ 53.૦૦ની છે. તેણે ઓપનર તરીકેની છ ટેસ્ટ ઈનિંગમાં 53ની સરેરાશથી 265 રન ફટકાર્યા છે. પાર્થિવે વર્ષ 2004માં પાકિસ્તાન સામેની રાવલપિંડી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં 69 રન ફટકાર્યા હતા. આ પછી નવેમ્બર, 2016માં ઈંગ્લેન્ડ સામેની મોહાલી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં પ્રથમ ઈનિંગમાં 42 અને બીજી ઈનિંગમાં અણનમ 67 રન નોંધાવતા ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. આ પછી ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં તેણે 71 રનની ઈનિંગ રમી હતી.

2/5
એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતની ઓપનિંગ ભાગીદારી અનુક્રમે 3 અને 63 રનની રહી હતી. જ્યારે બીજી પર્થ ટેસ્ટમાં ભારતની પહેલી વિકેટ પડી ત્યારે સ્કોર અનુક્રમે 6 અને ૦ હતો. લોકેશે એડિલેડની બીજી ઈનિંગમાં 44 રનની લડાયક ઈનિંગ રમી હતી. જોકે આ સિવાયની ત્રણ ઈનિંગમાં તે સિંગલ ડિજિટના સ્કોર કરતાં આગળ વધી શક્યો નથી. જ્યારે મુરલી વિજયનો દેખાવ પણ ખાસ ઉત્સાહજનક રહ્યો નથી. આ કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડીમાં પરિવર્તન કરે તેવા પ્રબળ સંકેત મળી રહ્યા છે.

3/5
ભારતનો નવોદિત ઓપનર પૃથ્વી શૉ ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ડોમેસ્ટીક ક્રિકેટમાં રનના ઢગલા ખડકનારા મયંક અગ્રવાલને ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખેડી રહેલી ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે ભારતીય ટીમ મેનેજમેન્ટની ઓપનિંગની સમસ્યા ઉકેલી શકે છે. આ ઉપરાંત અજિંક્ય રહાણે અને પાર્થિવ પટેલ પણ ઓપનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

4/5
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. જોકે ભારત માટે માત્ર વર્તમાન સીરિઝ જ નહીં પરંતુ તે પહેલા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ ઓપનિંગ જોડીની સમસ્યા રહી છે. લોકેશ રાહુલ અને મુરલી વિજયની જોડી બંને ટેસ્ટમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી શરૂ થતી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતીય ટીમ ઓપનિંગ જોડીમાં પરિવર્તન કરી શકે છે.

5/5
પર્થની હાર બાદ ભારતીય ટીમ હવે મેલબોર્નમાં વળતી લડત આપતાં શ્રેણીમાં પોતાનો પ્રભાવ પાડવાની કોશીશ કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં ઓપનિંગ જોડીમાં બદલાવ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ

IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget