શોધખોળ કરો

IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યુ ફોલોઓન, પહેલી ઇનિંગમાં 300 રને સમેટાઇ કાંગારુ ટીમ

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહી. ટીમ 300 રનના સ્કૉરે ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ફોલોઅન આપ્યુ હતું. પહેલી ઇનિંગની રમતથી ભારતે ઓસ્ટ્રેલિયા પર 322 રનની લીડ બનાવી દીધી હતી. ચોથા દિવસની રમત શરૂ થઇ ત્યારે રમત ત્રણ કલાક સુધી વરસાદના કારણે અટકી હતી, જોકે, બાદમાં બીજી જ ઓવરમાં શમીએ પેટ કમિન્સને આઉટ કર્યો, બાદમાં હેડસ્કૉમ્બને જસપ્રીત બુમરાહે પેવેલિયન ભેગો કરી દીધો હતો. ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયન ટીમ 300 રન પર સમેટાઇ હતી. મેચમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, ભારેત પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 622 રન બનાવ્યા હતા. જોકે, સીરીઝના ત્રીજા દિવસે અંપાયરોએ ખરાબ પ્રકાશના કારણે મેચ રોકી દીધી હતી. એટલા માટે ખેલાડીઓ ડ્રેસિંગ રુમની અંદર પહોંચ્યા, અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 236-6 થયો હતો. ટીમ ઇન્ડિયા : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા : માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાઝા, મારનસ લેબુશાંગે, શોન માર્શ, પીટર હેઝસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેજલવુડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget