શોધખોળ કરો
આજથી ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનો પ્રારંભ, ટીમ ઇન્ડિયા રમશે કેટલી મેચો, જાણો તેનો સંપૂર્ણ કાર્યક્રમ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102416/India-england-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનિષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વરકુમાર, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેદ યાદવ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102453/India-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનિષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વરકુમાર, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેદ યાદવ.
2/8
![ટેસ્ટ સીરીઝઃ- 1-5 ઓગસ્ટ, પહેલી ટેસ્ટ, સ્થલ- બર્મિઘમ. 9-13 ઓગસ્ટ, બીજી ટેસ્ટ, સ્થળ- લોર્ડ્સ. 18-22 ઓગસ્ટ, ત્રીજી ટેસ્ટ, સ્થળ- નોટિંઘમ. 30-3 સપ્ટેમ્બર, ચોથી ટેસ્ટ, સ્થળ- સાઉથેમ્પટન. 7-11 સપ્ટેમ્બર, પાંચમી ટેસ્ટ, સ્થળ- કેનજિંગટન ઓવલ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102448/India-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેસ્ટ સીરીઝઃ- 1-5 ઓગસ્ટ, પહેલી ટેસ્ટ, સ્થલ- બર્મિઘમ. 9-13 ઓગસ્ટ, બીજી ટેસ્ટ, સ્થળ- લોર્ડ્સ. 18-22 ઓગસ્ટ, ત્રીજી ટેસ્ટ, સ્થળ- નોટિંઘમ. 30-3 સપ્ટેમ્બર, ચોથી ટેસ્ટ, સ્થળ- સાઉથેમ્પટન. 7-11 સપ્ટેમ્બર, પાંચમી ટેસ્ટ, સ્થળ- કેનજિંગટન ઓવલ.
3/8
![ઉલ્લેખનીય છે કે, આ ટૂરથી ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે, કેમકે આગામી વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ 2019 અહીં રમાવવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102440/India-england-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, આ ટૂરથી ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે, કેમકે આગામી વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ 2019 અહીં રમાવવાનો છે.
4/8
![ટેસ્ટ ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102436/India-england-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેસ્ટ ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.
5/8
![ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, એમએસ ધોની, દિનેશ કાર્તિક, યજુવેન્દ ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, સુરેશ રૈના, ઉમેશ યાદવ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102432/India-england-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, એમએસ ધોની, દિનેશ કાર્તિક, યજુવેન્દ ચહલ, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, સુરેશ રૈના, ઉમેશ યાદવ.
6/8
![વનડે સીરીઝઃ- 12 જુલાઇ, પહેલી વનડે, સ્થળ- નોટિંઘમ. 14 જુલાઇ, બીજી વનડે, સ્થળ- લોર્ડ્સ. 17 જુલાઇ, ત્રીજી વનડે, સ્થળ- લોર્ડ્સ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102426/India-england-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વનડે સીરીઝઃ- 12 જુલાઇ, પહેલી વનડે, સ્થળ- નોટિંઘમ. 14 જુલાઇ, બીજી વનડે, સ્થળ- લોર્ડ્સ. 17 જુલાઇ, ત્રીજી વનડે, સ્થળ- લોર્ડ્સ.
7/8
![ભારત ઇંગ્લેન્ડ ટી-20 મેચની સીરીઝઃ- 3 જુલાઇ, પહેલી ટી-20, સ્થળ-માન્ચેસ્ટર. 6 જુલાઇ, બીજી ટી-20, સ્થળ-કાર્ડિફ. 8 જુલાઇ, ત્રીજી ટી-20, સ્થળ- બ્રિસ્ટલ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102423/India-england-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત ઇંગ્લેન્ડ ટી-20 મેચની સીરીઝઃ- 3 જુલાઇ, પહેલી ટી-20, સ્થળ-માન્ચેસ્ટર. 6 જુલાઇ, બીજી ટી-20, સ્થળ-કાર્ડિફ. 8 જુલાઇ, ત્રીજી ટી-20, સ્થળ- બ્રિસ્ટલ.
8/8
![નવી દિલ્હીઃ આયરલેન્ડ સામે મોટી જીત મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા આજથી ઇંગ્લેન્ડ પ્રવાસનો પ્રારંભ કરી રહી છે, આજથી પ્રથમ ટી-20 મેચથી ટુરનો પ્રારંભ કરશે, ભારતને અહીં ત્રણ ટી20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચો રમવાની છે. ભારત માટે આ મોટો પડકાર છે. અહીં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ ટૂરનુ આખુ શિડ્યૂલ્ડ આપવામાં આવેલું છે, તેમાં જાણો ભારતીય ટીમ ક્યારે અને ક્યાં મેચ રમશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/03102416/India-england-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ આયરલેન્ડ સામે મોટી જીત મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા આજથી ઇંગ્લેન્ડ પ્રવાસનો પ્રારંભ કરી રહી છે, આજથી પ્રથમ ટી-20 મેચથી ટુરનો પ્રારંભ કરશે, ભારતને અહીં ત્રણ ટી20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચો રમવાની છે. ભારત માટે આ મોટો પડકાર છે. અહીં ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ ટૂરનુ આખુ શિડ્યૂલ્ડ આપવામાં આવેલું છે, તેમાં જાણો ભારતીય ટીમ ક્યારે અને ક્યાં મેચ રમશે.
Published at : 03 Jul 2018 10:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)