શોધખોળ કરો
Advertisement
IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............
ભારતની બીજી ઈનિંગની 26મી ઓવરના બીજા બોલ પર રોહિત શર્મા કવર્સ પર શોટ ફટકાર્યા બાદ એક રન દોડવા માંગતો હતો, પરંતુ પૂજારાએ ના પાડી દીધી હતી. જે બાદ રોહિત શર્માએ ક્રિઝમાં પરત ફરવું પડ્યું હતું. પરંતુ રન નહીં લઇ શકવાથી અકળાયેલા રોહિત શર્માએ સ્ટંપ માઇક પર ધ્યાન આપ્યા વગર જ પૂજારાને ગાળ આપી હતી.
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની લીડ 200 રનને પાર થઈ ગઈ છે. રોહિત શર્માએ બીજી ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી છે અને સામે છેડેથી પૂજારા પણ 65 રને રમી રહ્યો છે. બંને ખેલાડી ટીમ ઈન્ડિયાને જંગી સ્કોર તરફ લઈ જવાની કોશિશમાં લાગ્ય્યા છે. પરંતુ મેચ દરમિયાન રોહિતે પિચ પર પૂજારાને અપશબ્દ કહ્યા હતા જે સ્ટંપ માઇકમાં કેદ થઈ ગયા હતા.
ભારતની બીજી ઈનિંગની 26મી ઓવરના બીજા બોલ પર રોહિત શર્મા કવર્સ પર શોટ ફટકાર્યા બાદ એક રન દોડવા માંગતો હતો, પરંતુ પૂજારાએ ના પાડી દીધી હતી. જે બાદ રોહિત શર્માએ ક્રિઝમાં પરત ફરવું પડ્યું હતું. પરંતુ રન નહીં લઇ શકવાથી અકળાયેલા રોહિત શર્માએ સ્ટંપ માઇક પર ધ્યાન આપ્યા વગર જ પૂજારાને ગાળ આપી હતી. જે માઇક સ્ટંપમા કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જે બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે રોહિતને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
પૂજારાએ પાંચ ઈનિંગ બાદ ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં 176 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement