શોધખોળ કરો
Advertisement
ICC World Cup 2019 IND Vs SA LIVE: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
ભારત માટે આજથી શરૂ થઈ રહેલ આ અભિયાનમાં શરૂઆતની ત્રણ મેચ ખૂબ જ અગત્યની છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકાની સામે મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત માટે આજથી શરૂ થઈ રહેલ આ અભિયાનમાં શરૂઆતની ત્રણ મેચ ખૂબ જ અગત્યની છે. આ મેચના પરિણામો જ કેટલીક હદ સુધી આ વર્લ્ડ કપમાં ભારતની આગળની સફર નક્કી કરશે. સાઉથ આફ્રિકા માટે હાલની ટીમમાં ભારતની વિરૂદ્ધ ટોપ પર્ફોમર બોલર ડેલ સ્ટેનને ઇજા પહોંચતા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂકયો છે. એવામાં ભારતને તેનો ફાયદો મળવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement