શોધખોળ કરો

આ ખેલાડીને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, ટીમ ઈન્ડિયા માટે કર્યું ધમાકેદાર ડેબ્યૂ

રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે, પરંતુ મૂળ તે હરિયાણાના કરનાલનો છે. એક સમય એવો હતો કે કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમતી વખતે તેને માત્ર 200 રૂપિયા મેચ ફી મળતી હતી.

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવદીપ સૈનીએ શાનદાર ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેણે ચાર ઓવરમાં 1 મેડન નાખી 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી. રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે, પરંતુ મૂળ તે હરિયાણાના કરનાલનો છે. એક સમય એવો હતો કે કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમતી વખતે તેને માત્ર 200 રૂપિયા મેચ ફી મળતી હતી. એટલું જ નહીં 2013 સુધી સૈની લેધર બોલથી નહીં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. કરનાલ પ્રીમિયર લીગમાં દિલ્હીના પૂર્વ બોલર સુમિત નરવાલે તેની બોલિંગ જોઈને પ્રભાવિત થયો. જે બાદ સૈનીને દિલ્હી બોલાવ્યો. જ્યાં ગૌતમ ગંભીરને નેટ પ્રેક્ટિસ કરાવી. ગંભીર તેની બોલિંગ જોઈને હેરાન રહી ગયો અને દરરોજ નેટ પ્રેક્ટિસ માટે આવવાનું કહ્યું. જે તેના માટે મોટી સિદ્ધી હતી. ગંભીરે તેને સપોર્ટ કર્યો અને દિલ્હી રણજી ટીમમાં પસંદગી થઈ. 2013-14 ટીમમાં દિલ્હી રણજી ટીમમાં સિલેકશન થયા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. સૈનીને 2018માં અફઘાનિસ્તાન સામે એક માત્ર ટેસ્ટ માટે જ્યારે પ્રથમ વખતે ઈન્ટરનેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યોરે ગંભીરને તેનો મેન્ટર ગણાવ્યો હતો. હાલ આઈપીએલમાં તે RCB તરફથી રમે છે.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget