શોધખોળ કરો

ભારતની 32 વર્ષિય કુસ્તીબાજ યુવતીએ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ, જાણો વિગત

મીરા ચાનુ બાદ ભારતની દીકરી પ્રિયા મલિકે શાનદાર પ્રદર્શન કરીને જીત પ્રાપ્ત કરી છે.પ્રિયાએ જીત પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

નવી દિલ્લી: મીરા ચાનુ બાદ ભારતની દીકરી પ્રિયા મલિકે શાનદાર પ્રદર્શન કરીને જીત પ્રાપ્ત કરી છે.પ્રિયાએ  જીત પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.

ભારતીય રેસલર પ્રિયા મલિકે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે.

મીરા બાદ પ્રિયાનું શાનદાર પ્રદર્શન  
એક દિવસ પહેલા ભારત માટે મીરા બાઇ ચાનુંએ ટોકિયો ઓલ્મપિકમાં વેટલિફ્ટિંગ  ઇવેન્ટમાં સિલ્વર મેડલ જિત્યો, તો હવે પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેળવીને ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે.

સ્પોર્ટસ સ્કૂલથી મેળવી હતી તાલીમ
પ્રિયા મલિક હરિયાણાના જીંદ જિલ્લાના નીડાની રહેવાસી છે. તેમણે ચૌધરી ભરત સિંહ મેમોરિયલ ખેલ  સ્કૂલ નિડાનીની સ્ટૂડન્ટ છે.  પ્રિયાના પિતા જયભવાની ઇન્ડિયન આર્મીથી નિવૃત થઇ ચૂક્યા છે.

કોચ અંશુએ આપ્યો પ્રિયાને સાથ
પ્રિયા મલિકની સફળતા પાછળ તેમના કોચ અંશુ મલિકનો મોટો રોલ છે. પ્રિયા મલિકએ વર્ષ 2020માં નેશનલ સ્કૂલ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  ઉપરાંત આ પહેલા પટનામાં આયોજીત રાષ્ટ્રીય કેડેટ કુશ્તા સ્પર્ધામાં પણ તેમણે ગોલ્ડ જિત્યું હતું.  પ્રિયા મલિક આ જીતથી ખૂબ ખુશ છે. જો કે પ્રિયા મલિકે કહ્યું કે, તેમનું સપનુ ઓલ્મપિકમાં ભારતને રિપ્રેઝ્ન્ટ કરવાનું છે.

ટોકિયો ઓલ્મપિકની વાત કરીએ તો ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે.

ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે. સ્ટાર બોક્સર મેરીકોમે શાનદાર પ્રદર્શન કર્યું,  38 વર્ષિય આ બોક્સરે તેનો પહેલો મેચ જીતી લીધો છે. રાઉન્ડ 32ના મુકાબલે તેમણે હર્નાડિઝ ગાર્સિયાને હરાવી, મેરીકોમે અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે. પ્રિયા મલિકે જીતનો શ્રેય તેમના કોચ અંશુ મલિકને આપ્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીની શરણે | CongressBharuch Politics | મનસુખ વસાવાની સભામાં અચાનક સ્ટેજ પર ચઢી ગયો યુવક અને ગણાવી દીધી બધી સમસ્યાSaurashtra University | પરીક્ષાના એક કલાક પહેલા જ યુનિ.નું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહનો આરોપHeat Stroke Case| રાજ્યની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
HRA Claim: ઇન્કમ ટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ, હંમેશા તૈયાર રાખો આ દસ્તાવેજો
HRA Claim: ઇન્કમ ટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ, હંમેશા તૈયાર રાખો આ દસ્તાવેજો
Mehsana Lok Sabha Seat: મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ
મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ
Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની લુખ્ખાગિરી, લાકડી લઈને મારવા પહોંચ્યા
Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની લુખ્ખાગિરી, લાકડી લઈને મારવા પહોંચ્યા
Ola Cabs IPO: ઓલા કેબ્સનો ચાર હજાર કરોડ રૂપિયાથી વધુનો હશે આઇપીઓ, જાણો ડિટેઇલ્સ
Ola Cabs IPO: ઓલા કેબ્સનો ચાર હજાર કરોડ રૂપિયાથી વધુનો હશે આઇપીઓ, જાણો ડિટેઇલ્સ
Embed widget