શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: વ્હીલ ચેરમાં બેસી ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરે છે 87 વર્ષના આ પટેલ દાદી, જુઓ તસવીરો
87 વર્ષના ચારુલતા પટેલ વ્હીલચેરમાં બેસીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છં. પહેલા હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નીહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું.
બર્મિંઘમઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે 29.1 ઓવરમાં 180 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી.
મેદાનમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરવા અનેક પ્રશંસકો ઉપસ્થિત છે. પરંતુ આ બધામાં 87 વર્ષના દાદીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
87 વર્ષના ચારુલતા પટેલ વ્હીલચેરમાં બેસીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છં. પહેલા હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નીહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું. તેમણે એમ પણ કહ્યું કે, ભારત જ વર્લ્ડકપ જીતશે તેવો મને વિશ્વાસ છે. ભારત જીતે તે માટે હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું. 1983માં કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી.
#WATCH 87 year old Charulata Patel who was seen cheering for India in the stands during #BANvIND match: India will win the world cup. I pray to Lord Ganesha that India wins. I bless the team always. #CWC19 pic.twitter.com/lo3BtN7NtD
— ANI (@ANI) July 2, 2019
87 year old Charulata Patel who was seen cheering for India in the stands during #BANvIND match: India will win the world cup I am sure. I pray to Lord Ganesha that India wins. I bless the team always. When Kapil paaji won the World Cup in 1983, I was there as well. #CWC19 pic.twitter.com/Y35NmXmbCt
— ANI (@ANI) July 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement