શોધખોળ કરો
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 8 વિકેટથી હરાવ્યું, રોહિત શર્માની શાનદાર અડધી સદી
1/4

નવી દિલ્હી: સતત હારનો ક્રમ તોડતા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું છે. ટોસ હારીની પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 169 રન બનાવ્યા હતા અને મુંબઈએ જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
2/4

મુંબઈ ઈન્ડિયન્સની આ બીજી જીત છે. આ જીત સાથે મુંબઈની ટીમ છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. મુંબઈ તરફથી રોહિત શર્માએ 33 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 56 રન બનાવ્યા હતા. એવિન લુઈસે 43 બોલમાં 47 રન બનવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 44 રનનું યોગદાન આપ્યું હતું.
Published at : 28 Apr 2018 07:46 PM (IST)
View More





















