શોધખોળ કરો
IPLમાં ડ્વેન બ્રાવોએ ઉમેશ યાદવને પછાડીને બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
1/5

હાલની સીઝનમાં બ્રાવોએ 16 મેચમાં 14 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે બોલિંગમાં સરેરાશ 38.07ની રહી છે અને તેની ઈકોનોમી રેટ 9.96 રહી. 16 રનમાં 2 વિકેટ તેની બેસ્ટ બોલિંગ રહી છે. બેટિંગમાં તેણે 141 રન બનાવ્યા હતા.
2/5

IPLની એક સીઝનમાં સૌથી વધારે રમ આપનાર ખેલાડીઃ 533 રન, ડ્વેન બ્રાવો (2018), 508 રન, ઉમેશ યાદવ (2013), 507 રન, મિશેલ મૈક્લેનઘન (2017), 504 રન, સિદ્ધાર્થ કૌલ (2018), 497 રન, ડ્વેન બ્રાવો (2013), 494 રન, ડ્વેન બ્રાવો (2016)
Published at : 28 May 2018 07:31 AM (IST)
View More





















