શોધખોળ કરો
નારાયણ-કાર્તિકની આક્રમક ઈંનિગ્સથી KKR એ IPLમાં રચ્યો ઈતિહાસ, પંજાબને 31 રનથી હરાવ્યું
1/6

જ્યારે પંજાબ તરફથી એન્ડ્રૂ ટાયે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. પંજાબના કેપ્ટન રવિચંદ્નન અશ્વિને ટોસ જીતી પ્રથમ બેટિગ કરવા કોલકાતાને આમંત્રણ આપ્યું હતું છે.
2/6

ઈન્દોર: કોલકત્તા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને 31 રનથી હરાવી દીધી છે. ઈન્દોર હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રન બનાવ્યા હતા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે 246 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 214 રન બનાવી શકી હતી અને કોલકત્તાએ ધમાકેદાર જીત હાંસલ કરી લીધી છે.
Published at : 12 May 2018 03:39 PM (IST)
View More





















