શોધખોળ કરો
IPL 2018: કોહલી-ડિવીલિયર્સેની શાનદાર બેટિંગે RCBને અપાવી જીત, દિલ્હી પાંચ વિકેટથી હાર્યું
1/4

દિલ્હી પ્લેઓફની દોડમાં અગાઉથીજ બહાર થઈ ગઈ છે. તેની આ 12 મેચમાં 9મી હાર છે. બેંગલુરુએ 11 મેચમાં ચોથી જીત મેળવી છે. તેની સાથે હવે 8 પોઈન્ટ્સ થઈ ગયા છે.
2/4

રોયલ ચેલેન્જર બેંગલુરુએ ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે દિલ્હીને આમંત્રણ આપ્યું હતું. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા. અને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. રુષભ પંતે આક્રમક બેટિંગ કરી 61 રન અભિશેષ શર્માએ 46 રન બનાવ્યા હતા.
Published at : 12 May 2018 07:43 PM (IST)
View More





















