શોધખોળ કરો

IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટન

રહાણેની કેપ્ટનશિપમાં રાજસ્થાને ગત વર્ષે પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.

નવી દિલ્હીઃ આઈપીએલની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શન બાદ અજિંક્ય રહાણેને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. તેના સ્થાને સ્ટિવ સ્મિથને સીઝનની બાકીની મેચો માટે ટીમની કમાન સોંપી દેવામાં આવી છે. રાજસ્થાને શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, રહાણે ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે પરંતુ ટીમનું નેતૃત્વ સ્મિથના હાથમાં હશે. રહાણેની કેપ્ટનશિપમાં રાજસ્થાને ગત વર્ષે પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. ટીમ મેનેજમેન્ટે શું કહ્યું ? રાજસ્થાન રોયલ્સના જુબિન ભરૂચાએ કહ્યું કે, “અજિંક્ય રહાણેએ ગત વર્ષે પ્લેઓફ સુધી ટીમની સફરમાં સારો રોલ નિભાવ્યો હતો. અજિંક્ય ટીમમાં છે અને તે હંમેશા રોયલ્સની સાથે રહેશે. તેણે 2018માં પડકારભર્યા માહોલમાં ટીમને પ્લઓફમાં પહોંચાડી હતી. તે અમારી ટીમ અને નેતૃત્વનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને સ્ટીવને જ્યાં જરૂર હશે ત્યાં તેની મદ કરશે.” IPL 2019માં રાજસ્થાનનો કેવો છે દેખાવ તેમણે કહ્યું, “સ્ટીવ વિશ્વના સૌથી સફળ કેપ્ટનો પૈકીનો એક છે. અમને વિશ્વાસ છે કે તે રોયલ્સને સફળતા તરફ લઇ જઇ શકે છે.” રાજસ્થાને આ સીઝનમાં અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે. જેમાં માત્ર બે મેચમાં જ જીત મેળવી શકી છે. ટીમમાં ચાર પોઇન્ટ સાથે છેલ્લાથી બીજા નંબર પર છે. વર્તમાન સીઝનમાં રહાણેનું કેવું છે પ્રદર્શન રહાણેએ ચાલુ સીઝનની 8 મેચમાં 201 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન છે. જ્યારે સ્મિથે સાત મેચમાં 186 રન બનાવ્યા છે. જેમાં અણનમ 73 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget