શોધખોળ કરો
IPL 2019: સતત 6 હાર બાદ RCBની પ્રથમ જીત, પંજાબને 8 વિકેટે હરાવ્યું
આઈપીએલ સીઝન 12માં ચેલેન્જર્સ બેંગલોરે સતત 6 હાર બાદ પ્રથમ વખત પંજાબ સામે જીત મેળવી છે.
નવી દિલ્હી: કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની શાનદાર બેટિંગના સહારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટીથી હરાવ્યું છે. આઈપીએલ 12માં સતત 6 હાર બાદ આરસીબીએ પ્રથમ વખત વિજય મેળવ્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં4 વિકેટના નુકસાન પર 173 રન કર્યા હતા. બેંગલોરને જીત માટે 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
બેંગલોરે 19.2 ઓવરમાં બે વિકેટે જીત હાંસલ કરી હતી. કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટીમને લીડ કરતા 53 બોલમાં 8 ચોક્કાની મદદથી 67 રન કર્યા હતા. જયારે એબી ડિવિલિયર્સે 38 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી અણનમ 59 રન કર્યા હતા. આરસીબી પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે છે.
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રાહુલ(18) અને ગેઇલે પ્રથમ વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતા. ગેઇલ 64 બોલમાં 99 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી ચહલે 2 વિકેટ લીધી હતી.A victory to cherish for the @RCBTweets here in Mohali ???????? pic.twitter.com/vdUitnvd4R
— IndianPremierLeague (@IPL) April 13, 2019
????????#KXIPvRCB pic.twitter.com/W5mRrZuRqg
— IndianPremierLeague (@IPL) April 13, 2019
Innings Break!
99* from the Universe Boss propel the @lionsdenkxip to a total of 173/4 in 20 overs. Will the @RCBTweets chase this down? #KXIPvRCB pic.twitter.com/HiZ9voUqlC — IndianPremierLeague (@IPL) April 13, 2019
IPL 2019: રાજસ્થાને મુંબઈને 4 વિકેટથી આપી હાર, બટલરના 89 રન VIDEO: બ્રેટ લીએ બ્રાયન લારાને માર્યો બાઉન્સર, કઇંક આવો હતો નજારોA look at the Playing XI for #KXIPvRCB
Live - https://t.co/vj3xydnxTi pic.twitter.com/goa8Txd5Ut — IndianPremierLeague (@IPL) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement