શોધખોળ કરો

શિખર ધવને IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, વિરાટ-રૈના-રોહિતને રાખ્યા પાછળ, જાણો વિગત

શિખર ધવને આઈપીએલ કરિયરની 37મી ફિફ્ટી ફટકારી દિલ્હીની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો હતો. જેમાં દિલ્હીએ આરસીબીને 16 રનથી હાર આપી હતી.  દિલ્હીએ મેચ જીતવા આપેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી શિખર ધવને 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ બનાવી દીધો હતો. ધવને આઈપીએલમાં શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારવાની સાથે 12મી સીઝનમાં 450 રન પણ બનાવી દીધા હતા. આ સાથે જ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાં તે બીજા સ્થાન પર પહોંચી ગયો છે. એટલું જ નહીં ધવને શાનદાર ફોર્મની મદદથી ટી20 લીગમાં 37મી અડધી સદી ફટકારી હતી. આ સાથે જ તે આઈપીએલમાં વિરાટ કોહલીને પાછળ રાખીને સૌથી વધારે અડધી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી, સુરેશ રૈના અને ગૌતમ ગંભીર આઈપીએલમાં 36 અડધી સદી લગાવી ચુક્યા છે. જ્યારે રોહિત શર્માએ 35 ફિફ્ટી ફટકારી છે. સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે ડેવિડ વોર્નર સૌથી આગળ છે. તેણે 43 અડધી સદી લગાવી છે. શિખર ધવને આઇપીએલમાં અત્યાર સુધીમાં 155 મેચોમાં 33.90ની સરેરાશ અને 124.76ના સ્ટ્રાઇક રેટની 4509 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો

Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Embed widget