શોધખોળ કરો
Advertisement
IPLમાં હેટ્રિક જીત મળતાં જ દિલ્હીના ખેલાડીઓ અડધી રાત સુધી DJ પર નાંચ્યા, ધવને પત્ની સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો
રવિવારની રાત્રે દિલ્હીના ખેલાડીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો, દિલ્હી કેપિટલ્સના ટ્વીટર પેજ પર આ ડાન્સના વીડિયો શેર પણ કરવામાં આવ્યો, ઓપનર ધવને પત્ની સાથે જબરદસ્ત ડાન્સ કર્યો, આ દરમિયાન ઇશાન્ત શર્મા પણ દેખાયો હતો
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરદ્ધ રવિવારે આઇપીએલની એક મેચમાં જીત મેળવ્યા બાદ દિલ્હી કેપિટલ્સે જીતની હેટ્રિક લગાવી દીધી. આ જીતથી ખુશ થયેલી ટીમે અડધી રાત્રે જીતનો જશ્ન મનાવ્યો હતો. આ મેચમાં દિલ્હીની ટીમે હૈદરાબાદે 39 રનોથી હરાવ્યુ હતુ. આ સાથે દિલ્હી 10 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયુ હતુ.
રવિવારની રાત્રે દિલ્હીના ખેલાડીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો, દિલ્હી કેપિટલ્સના ટ્વીટર પેજ પર આ ડાન્સના વીડિયો શેર પણ કરવામાં આવ્યો, ઓપનર ધવને પત્ની સાથે જબરદસ્ત ડાન્સ કર્યો, આ દરમિયાન ઇશાન્ત શર્મા પણ દેખાયો હતો.
MOOD! ????
Dilliwalon, enjoying the win? ????#ThisIsNewDelhi #DelhiCapitals #SRHvDC pic.twitter.com/8GfWztcCOS — Delhi Capitals (@DelhiCapitals) April 14, 2019
The celebrations continue! ????
SOUND ON AND ENJOY! ????#ThisIsNewDelhi #DelhiCapitals #SRHvDC pic.twitter.com/G4rycbVbkT — Delhi Capitals (@DelhiCapitals) April 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement