શોધખોળ કરો

ધોનીએ ફરી ધીમી બેટિંગ કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સના હાથમાંથી જીતની બાજી સરકી ગઈ, જાણો વિગત

ચોથા ક્રમે બેટિંગમાં આવેલા ધોનીએ 12 બોલમાં 11 રન અને છઠ્ઠા ક્રમે આવેલા કેદાર જાધવે 12 બોલમાં માત્ર 7 રન જ કર્યા હતા.

નવી દિલ્હીઃ આઈપીએલમાં ગત રાત્રે IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું હતું. મેચમાં એક સમયે ચેન્નઈની જીત એકદમ સરળ લાગતી હતી પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનો અને ખાસ કરીને ધોનીએ ધીમી બેટિંગ કરતાં ચેન્નઈ જીતી શક્યું નહોતું. ચેન્નઈની ટીમે 168 રનનો પીછો કરતાં 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા અને મેચમાં ખાલી ફોર્માલિટી બાકી હોય તેમ જણાતું હતું. 10 ઓવરમાં 78 રનની જરૂર હતી. જે બાદ કોલકાતાના કેપ્ટને સુનીલ નરેનને બોલિંગ આપતી હતી. પિચ ધીમી થાય ત્યારે નરેનની બોલિંગમાં રન ફટકારવા અશક્ય થઇ જશે તેવી તેમને અપેક્ષા હતા અને તેમનો આ જુગાર પણ સફળ થયો હતો. ચેન્નઈનો સ્કોર 10 ઓવરમાં 1 વિકેટે 90 રન હતો, જે 15 ઓવરના અંતે 3 વિકેટે 110 થઈ ગયો હતો. મતલબ કે તેમણે આ 5 ઓવરમાં માત્ર 20 રન કરતાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન નારાયણે 2 ઓવર નાખી 8 રન આપીને શેન વોટ્સનની કિંમતી વિકેટ લીધી હતી. ચોથા ક્રમે બેટિંગમાં આવેલા ધોનીએ 12 બોલમાં 11 રન અને છઠ્ઠા ક્રમે આવેલા કેદાર જાધવે 12 બોલમાં માત્ર 7 રન જ કર્યા હતા. આ ધીમી બેટિંગના કારણે સીએકે જીતથી વંચિત રહ્યું હતું. જાડેજાએ 8 બોલમાં 21 રન ફટકાર્યા છતાં તે જીત નહોતો અપાવી શક્યો.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

Embed widget