શોધખોળ કરો

IPL 2020: મેચના સમયમાં થશે ફેરફાર, ફાઈનલની તારીખ જાહેર

આઈપીએલની 13મી સિઝનની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચ 2020ના રોજ રમાશે.

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની આગામી સિઝન 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન આઈપીએલ 2020ની ફાઈનલની તારીખ જાહેર થઈ ચૂકી છે. આઈપીએલની 13મી સિઝનની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચ 2020ના રોજ રમાશે. આઈપીએલની ફાઈનલ મેચ 24 મે 2020ના રોજ રમાશે. IPLની તમામ મેચ આ વખતે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઈપીએલની મેચ દિવસે 4 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે શરૂ થતી હતી, પરંતુ મેચ પુરી થવાના સમયને ધ્યાનમાં રાખીને હવે મેચ જલ્દી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. IPL 2020ની સિઝન આ વખતે 57 દિવસ ચાલવાની છે. અત્યાર સુધી IPL 45 દિવસમાં પૂરી થતી હતી. પરંતુ હવે તેના દિવસો વધારી દેવાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPL 2020 57 દિવસ સુધી ચાલશે. માત્ર રવિવારે જ 2 મેચ રમાય તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હજી શેડ્યુલ ફાઈનલ નથી થયું, પરંતુ ફાઈનલ 24 મેના રોજ રમવાનું નક્કી છે.

ટોપ સ્ટોરી

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget