શોધખોળ કરો

IPL 2020 RR vs KKR: કોલકાતાએ રાજસ્થાનને જીતવા આપ્યો 175 રનનો ટાર્ગેટ, ગિલના 47 રન, આર્ચરની 2 વિકેટ

મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2020 RR vs KKR: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 12મો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. કેકેઆર તરફથી શુબમન ગિલે 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. સુનીલ નરેને 14 બોલમાં 15 રન, નીતિશ રાણાએ 17 બોલમાં 22, આંદ્રે રસેલે 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. ઇયોન મોર્ગન 22 બોલમાં 34 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આચર્ચે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રાહુલ તેવટિયા, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, ટોમ કરન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ
કોલકાતા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ

T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

Embed widget