શોધખોળ કરો
Advertisement
IPL 2020: ડેવિડ વોર્નરે મેળવી મોટી સિદ્ધી, આ મામલે બન્યો પ્રથમ વિદેશી ખેલાડી, જાણો વિગત
હૈદરાબાદ તરફથી કેપ્ટન વોર્નર 33 બોલમાં 47 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધી મેળવી હતી.
IPL 2020 KKR vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયો હતો. મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવતાં મેચ ટાઈ પડી હતી.
હૈદરાબાદ તરફથી કેપ્ટન વોર્નર 33 બોલમાં 47 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધી મેળવી હતી. ડેવિડ વોર્નરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 5 હજાર રન પૂરા કર્યા છહતો. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વિદેશી અને ઓવરઓલ ચોથો ખેલાડી છે. તેની પહેલા લીગમાં વિરાટ કોહલી (5759), સુરેશ રૈના (5368) અને રોહિત શર્મા (5149) જ 5 હજારનો આંક વટાવી શક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement