શોધખોળ કરો

IPL 2020: BCCI એ લીધો મોટો નિર્ણય, તમામ ફ્રેન્ચાઇઝી થઈ લાલઘૂમ, જાણો વિગતે

બીસીસીઆઈ દ્વારા ટોચની ચાર ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વહેંચવામાં આવતી ઈનામની રકમ 50 કરોડથી ઘટાડીને 25 કરોડ કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2020 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પરંતુ તે પહેલા બીસીસીઆઈએ લીધેલા એક ફેંસલાથી તમામ ફ્રેન્ચાઇઝી નારાજ થઈ છે. થોડા જ દિવસોમાં આઠેય ફ્રેન્ચાઇઝી મળીને બોર્ડના આ પગલાનો વિરોધ કરશે. બીસીસીઆઈ દ્વારા ટોચની ચાર ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વહેંચવામાં આવતી ઈનામની રકમ 50 કરોડથી ઘટાડીને 25 કરોડ કરી દીધી છે. આ ઉપરાંત દરેક ફ્રેન્ચાઈઝીને આઈપીએલ મેચની યજમાની કરનારા રાજ્ય સંઘને 50 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો છે. રાજ્ય સંઘને ચુકવવામાં આવતી રકમમાં 20 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  અમારી સાથે નથી કરવામાં આવી ચર્ચાઃ ફ્રેન્ચાઇઝી એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ જણાવ્યું કે, પ્લે ઓફ સાથે જોડાયેલી રકમને અડધી કરી દેવામાં આવી છે, જેનાથી અમે નાખુશ છીએ. અમારી સાથે કોઈ ચર્ચા વિચારણા નથી કરવામાં આવી. અમે અન્ય ફ્રેન્ચાઇઝીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં બેઠક કરીશું. શું છે સમગ્ર મામલો બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ખર્ચમાં ઘટાડો કરતાં ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને મળતી રકમ 2019ની તુલનામાં અડધી કરવાનો ફેંસલો લીધો છે. બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, આઈપીએલ ચેમ્પિયનને 20 કરોડ રૂપિયાના બદલે હવે માત્ર 10 કરોડ રૂપિયા મળશે.  ખર્ચમાં ઘટાડો કરવાના ભાગ રૂપે નાણાકીય પુરસ્કારોની રકમ ઘટાડવામાં આવી છે. ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાના બદલે 10 કરોડ રૂપિયા મળશે. રનર્સ અપ ટીમને 12 કરોડ 50 લાખના બદલે 6 કરોડ 25 લાખ રૂપિયા મળશે. ક્વોલિફાયરમાં હારનારી બે ટીમનો 4 કરોડ 37 લાખ 50 હજાર રૂપિયા મળશે. જોન્ટી રોડ્સે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી કહી આ મોટી વાત, જાણો વિગત આ પૂર્વ ક્રિકેટર બન્યો ટીમ ઈન્ડિયાનો મુખ્ય પસંદગીકર્તા, IPLમાં કોહલી સાથે રમી ચુક્યો છે ICC Women’s T-20 Worldcup: આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ, ભારત પાસે ઈતિહાસ રચવાનો મોકો કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget