શોધખોળ કરો
IPl 2019: આજે હરાજીમાં આ પાકિસ્તાની ખેલાડી માટે લાગશે બોલી?
1/4

અલીખાને વિનીપેગ હૉક્સે પ્રભાવિત કરતાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેને 8 મેચોમાં 13 વિકેટ ઝડપી હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ ફાસ્ટ બૉલિંગ કરી હતી. ડેથ ઓવરોમાં અલીખાન સારી બૉલિંગ કરે છે.
2/4

અલીખાન યુએસએ તરફથી રમે છે અને ગયા વર્ષે તે ગુયાના અમેઝોન વૉરિયર્સનો ભાગ હતો, પણ ફિટનેસના કારણે આ વર્ષે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. હવે અલીખાન આ વર્ષે 2019માં આઇપીએલમાં પોતાનો દમ બતાવી શકે છે. આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓ માટે બેન લાગેલો છે.
Published at : 18 Dec 2018 07:27 AM (IST)
View More





















