શોધખોળ કરો

DC vs SRH: હૈદરાબાદનો નવ રનથી વિજય, પ્લે ઓફમાં પહોંચવું દિલ્હી કેપિટલ્સ માટે બન્યું મુશ્કેલ

સનરાઇઝર્સ હૈદરાબાદના 198 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદએ દિલ્હી કેપિટલ્સને નવ રનથી હાર આપી હતી. આ સાથે હૈદરાબાદે આ સીઝનમાં અગાઉની હારનો બદલો લઈ લીધો હતો. દિલ્હીની ટીમને 198 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે દિલ્હી આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ ફિલિપ સોલ્ટ અને મિશેલ માર્શના આઉટ થયા બાદ હૈદરાબાદે મેચમાં વાપસી કરી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેએ 2 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદના 198 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર આ મેચમાં બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ થયો હતો. આ પછી ફિલ સોલ્ટ અને મિશેલ માર્શે આક્રમક શરૂઆત અપાવી હતી. બાદમાં બંને ખેલાડીઓએ મળીને 6 ઓવરના અંતે 1 વિકેટના નુકસાને ટીમનો સ્કોર 57 રન સુધી પહોંચાડ્યો હતો.

દિલ્હીએ મેચને રોમાંચક બનાવી દીધી હતી

પ્રથમ 6 ઓવર પૂરી થયા બાદ ફિલ સોલ્ટ અને મિશેલ માર્શે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. આ સાથે 10 ઓવરના અંતે ટીમનો સ્કોર 105 રન પર પહોંચ્યો હતો. દરમિયાન ફિલ સોલ્ટે આઇપીએલની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 66 બોલમાં 112 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી.

દિલ્હી કેપિટલ્સને 112 રનના સ્કોર પર બીજો ફટકો ફિલ સોલ્ટના રૂપમાં લાગ્યો હતો જે 35 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. અહીંથી સનરાઇઝર્સ હૈદરાબાદને મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો અને તેણે 115 રન પર મનીષ પાંડે અને 125 રન પર મિશેલ માર્શની વિકેટ મેળવીને મેચને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં ફેરવી દીધી હતી. આ મેચમાં મિશેલ માર્શે 39 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી.

148ના સ્કોર સુધીમાં દિલ્હીએ તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેને 2 જ્યારે ભૂવનેશ્વર કુમાર, અકીલ હુસૈન, ટી. નટરાજન અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.

અભિષેક શર્મા અને હેનરિક ક્લાસનની અડધી સદી

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 22 વર્ષીય ખેલાડી અભિષેક શર્મા અને વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું. આ મેચમાં અભિષેકે 36 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે  હેનરિક ક્લાસને 27 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી મિશેલ માર્શે આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget