શોધખોળ કરો

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું છે. આ રોમાંચક મેચ છેલ્લી ઓવર સુધી ચાલુ રહી, જેમાં શ્રેયસ અય્યરે 97 રનની ઇનિંગ રમી.

GT vs PBKS Full Match Highlights: પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું છે. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 232 રન જ બનાવી શકી હતી. પંજાબની જીતમાં કેપ્ટન શ્રેયસ અય્યર ચમક્યો, જેણે 97 રનની તોફાની ઇનિંગ રમી. શશાંક સિંહ ફરી ટીમનો હીરો બન્યો. આ મેચમાં વિજય કુમાર વૈશાક પણ પંજાબ કિંગ્સના 'સાયલન્ટ' હીરો તરીકે ઉભરી આવ્યા હતા.

શ્રેયસ અય્યર અને શશાંક સિંહ ચમક્યા 

પંજાબ માટે બેટિંગની વાત કરીએ તો કેપ્ટન શ્રેયસ અય્યર અને શશાંક સિંહે સૌથી વધુ ચર્ચા બનાવી. એક તરફ અય્યરે 42 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 16 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ટૂંકી અને વિસ્ફોટક ઈનિંગ માટે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. પંજાબ માટે મોટા સ્કોરનો પાયો પ્રિયાંશ આર્ય દ્વારા નાખવામાં આવ્યો હતો, જેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે 23 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ટાર્ગેટની નજીક આવ્યા બાદ ગુજરાતની હાર 

ગુજરાતને 244 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સામે મોટું લક્ષ્ય હતું, તેથી ટીમને પણ ઝડપી શરૂઆતની જરૂર હતી. આવું જ કંઈક થયું કારણ કે સાઈ સુદર્શન અને શુભમન ગીલે પાવરપ્લેમાં ટીમના સ્કોરને 60થી આગળ લઈ ગયા હતા. ગિલ 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર આવ્યો ત્યારે તેણે સાઈ સુદર્શન સાથે 84 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો.

જોસ બટલરે 33 બોલમાં 54 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તે આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સ તરફથી પણ ખૂબ જ શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચમાં ગુજરાત ટાઈટન્સની જીત થશે. પરંતુ મેચ અચાનક પલટાઈ ગઈ હતી. ઓપનર પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ કિશોરે 3 વિકેટ લીધી. જ્યારે કાગીસો રબાડા અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી. 

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઉમરઝઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ગુજરાત જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

ગુજરાત જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget