શોધખોળ કરો

IPL 2022: KKRની જીતની શ્રેયસ અય્યરે આ ખેલાડીને આપી ક્રેડિટ, બતાવ્યુ ધોનીના કારણે કેમ વધી જાય છે આટલુ ટેન્શન

મેચ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસે ધોનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે તો હંમેશા ટેન્શન વધી જાય છે.

IPL 2022: કોલકત્તા નાઇટ રાઇડર્સે આઇપીએલ 2022માં જીત સાથે શરૂઆત કરી. ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યુ, મેચ બાદ કેકેઆરના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે ઉમેશ યાદવની ખુબ પ્રસંશા કરી, ઉમેશને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો. આની સાથે તેને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે, તો હંમેશા ટેન્શન રહે છે. આ મેચમાં ધોનીએ અણનમ ફિફ્ટી ફટકારી. 

મેચ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસે ધોનીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યો હોય છે તો હંમેશા ટેન્શન વધી જાય છે. હું જાણતો હતો કે છેલ્લે મૂમેન્ટમ તેમની બાજુએ જઇ રહ્યું હતુ, બૉલ પર બૉલરની પકડ ન હતી બની રહી. ટીમ મેનેજમેન્ટ, ફ્રેન્ચાઇઝી તમામ ઉત્સાહમાં છે અને અમે આ રીતે આગળ રમવા માંગીએ છીએ. 

શ્રેયસે પીચ અને ઉમેશ યાદવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે - આ પીચ આશાથી વધુ સ્પંઝી હતી, મને લાગતુ હતુ કે પીચ ફ્લેટ હશે, કેમ કે બાળપણમાં હું અહીં રમ્યો છું. ઉમેશ યાદવે પ્રેક્ટિસ મેચોમા બહુજ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તે હંમેશા મહેનત કરે છે અને આજે તેને સારુ પ્રદર્શન કરતા જોઇને સારુ લાગ્યુ. 

આઇપીએલની 15મી સિઝનની પ્રથમ મેચમાં જબરદસ્ત રીતે મુકાબલો જોવા મળ્યો. એકબાજુ રવિન્દ્ર જાડેજાની ચેન્નાઇ સુપર કિંગ્સ હતી, તો બીજીબાજુ શ્રેયસ અય્યરની કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ હતી, બન્ને ટીમો નવો કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરી હતી. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેએ 20 ઓવરોમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા, આના જવાબમાં કેકેઆરે 18.3 ઓવરોમાં જ મેચ જીતી લીધી. ટીમ માટે અજિંક્યે રહાણેએ 44 રનોની મહત્વની ઇનિંગ રમી. વળી સેમ બિલિંગ્સે પણ 
25 રનોનુ મહત્વનુ યોગદાન આપ્યુ. બૉલિંગમાં ઉમેશ યાદવે કમાલ કર્યો, તેને 4 ઓવરોમાં 20 રન આપીને બે વિકેટો ઝડપી.

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

Embed widget