શોધખોળ કરો

LSG vs RCB Eliminator: રોમાંચક મેચમાં લખનઉ સામે 14 રનથી બેગ્લોરની જીત, રજત પાટીદારની અણનમ સદી

પ્રથમ બેટિંગ કરતા બેગ્લોરે ચાર વિકેટે 207 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 54 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે અણનમ 112 રન બનાવ્યા હતા

Lucknow Super Giants vs Royal Challengers Bangalore, Eliminator: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 14 રનથી હરાવ્યું હતું. હવે શુક્રવારે તે બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 193 રન જ બનાવી શકી હતી. RCBની આ જીતનો હીરો રજત પાટીદાર અને જોશ હેઝલવુડ રહ્યા હતા. પાટીદારે અણનમ 112 રન બનાવ્યા હતા જ્યારે હેઝલવુડે મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ડી કોક 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં મનન વોહરાએ 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. દરમિયાન તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી .  કેએલ રાહુલ અને દીપક હુડ્ડા વચ્ચે ત્રીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. 

લખનઉનો બેટ્સમેન દીપક હુડ્ડા 45 રન બનાવીને આઉટ થયો હતો. તે હસરંગાની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોશ હેઝલવુડે રાહુલને શાહબાઝ અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેએસ રાહુલ બાદ 79 રન બનાવી આઉટ થયો હતો.  રાહુલ બાદ કૃણાલ પંડ્યા પણ શૂન્ય રન પર આઉટ થયો હતો.  

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા બેગ્લોરે ચાર વિકેટે 207 રન બનાવ્યા હતા, RCBની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે પહેલી જ ઓવરમાં કેપ્ટન ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદીની ભાગીદારી કરી હતી. કોહલી 25 રને આઉટ થયા બાદ મેક્સવેલ પણ જલદી આઉટ થઇ ગયો હતો. પરંતુ રજત પાટીદારે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેણે તોફાની બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. રજત પાટીદારે 54 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે અણનમ 112 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે પણ અણનમ 37 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ

Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget