શોધખોળ કરો

RRvsRCB: IPLમાં આજે રાજસ્થાન અને બેંગલોર વચ્ચે ટક્કર થશે, જાણો કોનું પલ્લુ ભારે અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સામ સામે ટકરાવા માટે સજ્જ છે. આ સીઝનની 13મી મેચ હશે અને તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

IPL 2022: આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સામ સામે ટકરાવા માટે સજ્જ છે. આ સીઝનની 13મી મેચ હશે અને તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બેંગલોરે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 મેચ રમી છે જેમાંથી એક મેચ જીતી છે અને એક મેચમાં હાર મળી છે. જ્યારે રાજસ્થાનની ટીમે અત્યાર સુધી રમેલી 2 મેચો રમી છે અને બંનેમાં શાનદાર જીત મેળવી છે. આ સીઝનમાં આ બંને ટીમો ઘણી મજબૂત હોય તેવું લાગી રહ્યું છે. અને આજનો મુકાબલો ઘણો રોમાંચક રહેવાનું અનુમાન છે.

બંને ટીમોના ગત મેચના આંકડાઃ
અત્યાર સુધી રાજસ્થાન અને બેંગલોર વચ્ચે આઈપીએલમાં કુલ 24 મેચો રમાઈ છે. આ 24 મેચોમાંથી 12 મેચોમાં RCBની જીત થઈ છે જ્યારે 10 મેચોમાં રાજસ્થાનની ટીમ જીતી હતી. 2 મેચોમાં કોઈ પરીણામ નહોતું આવ્યું. આમ જોઈએ તો આરસીબીનું પલ્લું ભારે લાગી રહ્યું છે. પરંતુ આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ તોફાની અંદાજમાં આગળ વધી રહી છે અને બંનો મેચો જીતી લીધી છે. જેથી રાજસ્થાનને માત આપવી આરસીબી માટે મુશ્કેલ પડકાર ગણી શકાય.

રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, નવદીપ સૈની, ટ્રેંટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

બેંગલોરની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, શેરફેન રદરફોર્ડ, શાહબાજ, અહમદ, વિનિંદુ હસારંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

અત્યાર સુધી હાર્દિક સાથે એક જ ટીમમાં રમેલા કૃણાલ પંડ્યાએ ભાઈને યાદ કરવા વિશે શું કહ્યું

કૃણાલ પંડ્યાએ ગઈકાલે સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ જીત્યા બાદ કહ્યું કે, 'જ્યારે તમે જીતો છો અને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. હું નવી ફ્રેન્ચાઈઝીને પ્રેમ કરું છું. મેં મુંબઈ ઈન્ડિયન્સ સાથે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કર્યું. મુંબઈ સાથેની કેટલીક સારી યાદો હતી. મને એવું જ લાગે છે કે આ મારી આઈપીએલની પ્રથમ સિઝન છે. આવો જ ઉત્સાહ દરેક મેચ પહેલા અથવા દરેક પ્રેક્ટિસ સેશનમાં રહેતો હોય છે.

કૃણાલે વધુમાં કહ્યું કે, 'હાર્દિક પંડ્યાની ગેરહાજરી બિલકુલ અનુભવાતી નથી. અમે જે બ્રાંડ માટે ક્રિકેટ રમી રહ્યા છીએ તે જોઈને આનંદ થાય છે અને અમારો આત્મવિશ્વાસ સારો હોય છે. અમે એક ટીમ તરીકે કેવી રીતે વધુ સારું પ્રદર્શન થઈ શકે તેના પર હંમેશા ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો આપણે એ રસ્તા પર ચાલીશું તો ભવિષ્યમાં પણ સારા પરિણામો મળશે. મેં બાઉન્સ અને ટર્ન મેળવવા માટે મારા એક્શન પર પ્રેક્ટિસ કરી છે અને તેને ચાલુ રાખવા માંગુ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Rain: આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો લેટેસ્ટ આગાહી 
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Duleep Trophy Final: રજત પાટીદારે વધુ એક ટાઈટલ અપાવ્યું, 11 વર્ષ બાદ સેન્ટ્રલ ઝોને જીતી દુલીપ ટ્રોફી
Duleep Trophy Final: રજત પાટીદારે વધુ એક ટાઈટલ અપાવ્યું, 11 વર્ષ બાદ સેન્ટ્રલ ઝોને જીતી દુલીપ ટ્રોફી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Builder murdered: અમદાવાદ બિલ્ડર હત્યા કેસમાં સોપારી આપનાર પાર્ટનરની ધરપકડ
Vadodara Ahmedabad  highway traffic: વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
Patan Farmer: પાટણના સાંતલપુર તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં, ભારે વરસાદ અને પૂરના કારણે પાક ધોવાયો
Sex racket busted in Surat: સુરતમાં હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ
Surat News: ગુજસીકોટના આરોપીની જેલમુક્તિ પર સરઘસ, સુરતમાં ચીકના પાંડેની જેલમુક્તિ પર ફિલ્મી સ્વાગત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Rain: આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, જાણો લેટેસ્ટ આગાહી 
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Duleep Trophy Final: રજત પાટીદારે વધુ એક ટાઈટલ અપાવ્યું, 11 વર્ષ બાદ સેન્ટ્રલ ઝોને જીતી દુલીપ ટ્રોફી
Duleep Trophy Final: રજત પાટીદારે વધુ એક ટાઈટલ અપાવ્યું, 11 વર્ષ બાદ સેન્ટ્રલ ઝોને જીતી દુલીપ ટ્રોફી
IND vs PAK:  જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ
IND vs PAK: જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ
IND vs PAK Highlights: યુદ્ધના મેદાન પછી, પાકિસ્તાન ક્રિકેટ પીચ પર હારી ગયું, ભારત 7 વિકેટે જીત્યું, સુપર-4 માં સ્થાન પાકું
IND vs PAK Highlights: યુદ્ધના મેદાન પછી, પાકિસ્તાન ક્રિકેટ પીચ પર હારી ગયું, ભારત 7 વિકેટે જીત્યું, સુપર-4 માં સ્થાન પાકું
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
Beer Bath Trend: પાણી નહીં, બિયરથી સ્નાન કરે છે લોકો, આ દેશમાં છે 'બિયર બાથ'નો ટ્રેડ?
Beer Bath Trend: પાણી નહીં, બિયરથી સ્નાન કરે છે લોકો, આ દેશમાં છે 'બિયર બાથ'નો ટ્રેડ?
Embed widget