શોધખોળ કરો

IPL 2022: ઓરેન્જ કેપથી લઇને પર્પલ કેપ પર છે રાજસ્થાનનો કબજો, જાણો કયા ખેલાડીઓ આપી રહ્યાં છે ટક્કર...........

જૉસ બટલર આ સિઝનમાં ગજબના ફોર્મમાં દેખાઇ રહ્યો છે, સાત મેચોમાં તે 81.83 ની એવરેજ અને 161.51 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 491 રન બનાવી ચૂક્યા છે

IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓએ કજબો જમાવી રાખ્યો છે. રાજસ્થાન રૉયલ્સના યુજવેન્દ્ર ચહલ 18 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ચૂક્યો છે. વળી, રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટ્સમેન જૉસ બટલર દમદાર ત્રણ સદી ફટકારતાની સાથે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાના લિસ્ટમાં ટૉપ પર પહોંચી ગયો છે. બન્ને ખેલાડીઓ લાંબા સમયથી ટૉપની પૉઝિશન પર છે.  

જૉસ બટલર આ સિઝનમાં ગજબના ફોર્મમાં દેખાઇ રહ્યો છે, સાત મેચોમાં તે 81.83 ની એવરેજ અને 161.51 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 491 રન બનાવી ચૂક્યા છે. તેની આસપાસ કોઇ બીજો બેટ્સમેન નથી.

ક્રમાંક બેટ્સમેન મેચ રન 
1 જૉસ બટલર 7 491
2 હાર્દિક પંડ્યા 6 295
3 કેએલ રાહુલ 7 265

પર્પલ કેપ પર યુજવેન્દ્ર ચહલનો કબજો 

રાજસ્થાનનો સ્પીનર યુજવેન્દ્ર ચહલ આ સિઝનમાં સાત મેચોમાં પોાતના કોટામાંતી તમામ ઓવર (28) ફેંકતા કુલ 18 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ દરમિયાન યુજવેન્દ્ર ચહલની બૉલિંગ એવરેજ 11.33 અને ઇકૉનોમી રેટ 7.28 રહ્યો છે. 

ક્રમાંક બૉલર મેચ વિકેટ
1 યુજવેન્દ્ર ચહલ 7 18
2 ટી નટરાજન 7 15
3 કુલદીપ યાદવ 7 13

આ પણ વાંચો..........

Fact Check: મોદી સરકાર ‘પીએમ શિશુ વિકાસ યોજના’ અંતર્ગત ગરીબ પરિવારોને આપી છે આર્થિક સહાયતા ? જાણો શું છે હકીકત

Gandhinagar : કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગ્રાન્ટના 11 કરોડ 13 લાખની ઉચાપત, આરોપીઓએ આ રીતે આચર્યું કૌભાંડ

CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા

PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ

MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે

ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Embed widget