શોધખોળ કરો

Watch: પ્રેક્ટિસ સેશન દરમિયાન રાશિદ ખાન પાસે છોકરાએ બોલ માંગ્યો, રાશિદે આપ્યો મજેદાર જવાબ

ગુજરાત ટાઈટંસના અફઘાની સ્પિનર રાશિદ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક છોકરો તેના પાસે બોલ માંગતો સંભળાય છે.

IPL 2022: ગુજરાત ટાઈટંસના અફઘાની સ્પિનર રાશિદ ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક છોકરો તેના પાસે બોલ માંગતો સંભળાય છે. બાળકની આ માંગના જવાબમાં રાશિદ ખાન મજેદાર જવાબ આપે છે. રાશિદ ખાન બાળકને કહે છે કે, જો બોલ તને આપી દીધી તો કોચ મારશે. રાશિદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 

રાશિદ ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાં લખ્યું કે, પ્રેક્ટિસ સેશનમાં અમારે વધુ બોલની જરુર પડશે. વીડિયો રાશિદ બોલે છે કે, છોકરો બોલ માંગી રહ્યો છે. અમે પહેલાંથી જ બોલની અછતનો સામનો કરી રહ્યા છીએ. તો બોલ કઈ રીતે આપી શકીએ. આ વીડિયોના બેકગ્રાઉન્ડમમાં રાશિદે દર્શન રાવલના ગીત કભી તુમ્હે યાદ મેરી આયે મુક્યું છે.

View this post on Instagram
 
A post shared by Rashid Khan (@rashid.khan19)

રાશિદ ખાને વર્ષ 2017 થી IPL રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે 88 IPL મેચમાં 108 વિકેટ લીધી છે. અહીં તેનો ઈકોનોમી રેટ પણ જબરદસ્ત છે. તે પ્રતિ ઓવર માત્ર 6.39 રનની એવરેજ આપી રહ્યો છે. રાશિદ વિશ્વભરની T20 ફ્રેન્ચાઇઝી લીગમાં રમે છે. તેણે દરેક લીગમાં પોતાની સફળતાનો ઝંડો લગાવ્યો છે. અત્યાર સુધીમાં તે 314 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 17.5ની બોલિંગ એવરેજ સાથે 438 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ પણ 6.32 રહ્યો છે. T20માં રાશિદની ચુસ્ત બોલિંગને કારણે તેને T20 સ્પેશિયાલિસ્ટ બોલર કહેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર
Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

Embed widget