શોધખોળ કરો

GT vs MI Qualifier 2 : IPL ક્વોલિફાયર-2માં આજે ગુજરાત-મુંબઈની ટક્કર, જાણો ફાઈનલમાં કોના પહોંચવાના છે વધુ ચાન્સ

IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે

Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે. ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમોએ આ મેચ જીતવી જરૂરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખશે. જ્યારે રોહિત શર્મા આઈપીએલમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા ફાઇનલમાં પહોંચવા માંગશે.

આઈપીએલની એલીમીનેટર-2 અને ફાઈનલ એમ બે મેચ બાકી રહેતાં સટ્ટા બજારમાં ગરમાવો સર્જાયો છે. સટ્ટા બજાર અને ખેલીઓમાં આઈપીએલના કપ માટે ધોનીની ચેન્નાઈ સુપર કિગ્સ ફેવરીટ મનાય છે. ચેન્નાઈનો ભાવ એક રૂપિયો તેમજ ગુજરાત અને મુંબઈનો ભાવ 2.95 રૂપિયાનો ભાવ બતાવવામાં આવે છે. આમ સટ્ટા બજારમાં ગુજરાત અને મુંબઈ કરતા ફાઈનલમાં પહોંચી ગયેલી ચેન્નાઈની ટીમ આગળ છે. શુક્રવારે મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાનારી એલિમીનેટર-2 મેચ બાદ શનિવારે સટ્ટા બજારમાં ભાવ ચેન્જ થઈ શકે છે. ગુજરાતની ટીમ બીજીવાર આઈપીએલનો કપ લઈ મેદાન મારશે. એક અંદાજ મુજબ બે બાકી મેચો દરમિયાન દેશભરમાં 30 થી 35 હજારનો સટ્ટો રમાવાના એંધાણ છે.

શનિવારે ભાવ ચેન્જ થશે

આઈપીએલની ટી-ટવેન્ટીની બાકી બે મેચોને સટ્ટા બજાર ગરમાવો આવી ગયો છે. પોલીસની ઘોંસ છતાં પણ ખેલીઓ કોઈ પણ ડર વગર સટ્ટા બજારમાં પૈસા લગાવી રહ્યા છે. આઈપીએલ કપ માટે સટ્ટા બજારમાં ચેન્નાઈની ટીમને ફેવરીટ માનવામાં આવી રહી છે જો કે, બૂકીઓની આંતરીક ચર્ચામાં ગુજરાત કપ લઈ જશે તેવી ધારણા બાંધવામાં આવી છે. જો ગુજરાત કપ જીતે તો સળંગ બીજીવાર આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરશે. બીજી તરફ મુંબઈ અને ગુજરાત વચ્ચેની બાકી એલિમીનેટર-2 મેચ બંને ટીમો માટે સેમીફાઈનલ બની ગઈ છે.

ગુજરાત છે ફેવરિટ

બૂકીઓના મતે ગુજરાતને આ મેચ માટે ફેવરીટ ગણવામાં આવી રહી છે. સટ્ટા બજારમાં ગુજરાતનો ભાવ 88 પૈસા અને મુંબઈનો ભાવ 93 પૈસા છે. આમ, મુંબઈ અને ગુજરતની ટીમો સટ્ટા બજારમાં ભાવમાં પાંચ પૈસાનું અંતર છે. આઈપીએલ કપ માટે ચેન્નાઈની ટીમો ભાવ એક રૂપિયો, ગુજરાતનો ભાવ 2.90 પૈસા તેમજ મુંબઈનો ભાવ રૂ.2.95 પૈસા છે. આમ, ચેન્નાઈ કપ જીતે તેવી ગણતરીઓ વધુ જોવામાં આવી રહી છે. બીજી તરફ ગુજરાત અને મુંબઈના યુવા ખેલાડીઓને કારણે આ બંને ટીમો પણ સટ્ટા બજારની ધારણાથી અલગ પ્રદર્શન કરે તો નવાઈ નહી.

ગુજરાત ટાઇટન્સના સંભવિત પ્લેઇંગ 11

 શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, યશ દયાલ, મોહિત શર્મા, મોહમ્મદ શમી.

મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત પ્લેઈંગ 11

ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget