શોધખોળ કરો

IPL Auction 2023: ડ્વેન બ્રાવોનો સારો રિપ્લેસમેન્ટ બની શકે છે આ યુવા ઓલરાઉન્ડર, સીએસકે લગાવશે દાંવ

સેમ કરન દિગ્ગજ વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો એક સારો રિપ્લેસમેન્ટ બનાવી શકે છે. આવામાં ઓક્શનમાં સેમ કરન પર મોટો દાંવા લાગી શકે છે.

CSK on Sam Curran: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માટે મિની ઓક્શનનું આયોજન કોચ્ચીમાં થવાનું છે. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ પોતાના નામો નોંધાવ્યા છે, જેમાંથી 405 ખેલાડીઓને ફાઇનલ લિસ્ટમાં જગ્યા મળી ગઇ છે. વળી, આ ઓક્શનમાં આઇપીએલની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર સેમ કરનને સામેલ કરવાનો માટે ઓક્શનમાં દમખમ બતાવશે. સેમ કરન દિગ્ગજ વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો એક સારો રિપ્લેસમેન્ટ બનાવી શકે છે. આવામાં ઓક્શનમાં સેમ કરન પર મોટો દાંવા લાગી શકે છે.

સેમ કરન પર મોટો દાંવ લગાવશે સીએસકે - 
સેમ કરન ટી20 વર્લ્ડકપ 2022માં પોતાના કમાલના પ્રદર્શન પર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો, આવામાં ચેન્નાઇની ટીમ આ સ્ટાર ખેલાડી પર ઓક્શનમાં મોટી બોલી લગાવી શકે છે. વળી, ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ સેમ કરનના રમવાનો અંદાજ પસંદ છે. 

ખાસ વાત છે કે, સેમ કરન બૉલિંગની સાથે સાથે બેટિંગમાં પણ દમદાર પ્રદર્શન કરી રહ્યો છે, ડેથ ઓવર બૉલિંગમાં તેનુ પ્રદર્શન દમદાર છે, અને બેટિંગમાં બેટથી મોટી મોટી હિટ લગાવવામાં પણ માહેર છે. 

2 કરોડ છે સેમ કરનની બેઝ પ્રાઇસ  -
આઇપીએલ 2023ના ઓક્શનમાં એવા કેટલાય ખેલાડીઓ છે, જેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે, સેમ કરન, રિલી રોસોવ, કેન વિલિયમસન, કેમરુન ગ્રીન, જેસન હૉલ્ડર, બેન સ્ટૉકેસ, ટૉમ બેન્ટન, નિકોલસ પૂરન, ક્રિસ જૉર્ડન, એડમ મિલ્ને, આદિલ રાશિદ, ટ્રેવિસ હેડ, રાસી વન ડે ડૂસો, જિમી નિશામ, ક્રિસ લિન, જેમી ઓવરટન, ટાઇમલ મિલ્સ જેવા ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. 

 

અનકેપ્ડ ખેલાડીઓની સંપૂર્ણ યાદી-

  • શુભમ ખજુલેરિયા (ભારત)
  • રોહન કુન્નુમલ (ભારત)
  • ચેતન એલ.આર (ભારત)
  • શેખ રશીદ (ભારત)
  • અનમોલપ્રીત સિંહ (ભારત)
  • હિંમત સિંહ (ભારત)
  • કોર્બીન બોશ (દક્ષિણ આફ્રિકા)
  • પ્રિયમ ગર્ગ (ભારત)
  • સૌરભ કુમાર-(ભારત)
  • વિવ્રાંત શર્મા - ભારત
  • નિશાંત સિંધુ - ભારત
  • સનવીર સિંહ – ભારત
  • શશાંક સિંહ - ભારત
  • સમર્થ વ્યાસ - ભારત
  • અમિત યાદવ - ભારત
  • અમિત અલી - ભારત
  • ઋષભ ચૌહાણ - ભારત
  • મેથ્યુ ફોર્ડ - વેસ્ટ ઈન્ડિઝ
  • સમર ગજ્જર - ભારત
  • રજનીશ ગુરબાની - ભારત
  • દિવ્યાંશ જોશી - ભારત
  • ધ્રુવ પટેલ – ભારત
  • જેક પ્રેસ્ટવિજ - ઓસ્ટ્રેલિયા આદિત્ય સરવતે - ભારત
  • સાગર સોલંકી – ભારત
  •  
  • Prenelan Subrayen દક્ષિણ આફ્રિકા
  • ભગત વર્મા - ભારત
  •  
  • કે.એસ ભારત ભારત
  • મોહમ્મદ અઝહરુદ્દીન
  • દિનેશ બાના ઈન્ડિયા
  • અભિમન્યુ ઇશ્વરન
  • એન. જગદીસન ભારત
  • સુમિત કુમાર ભારત
  • ઉપેન્દ્ર સિંહ યાદવ ભારત
  • વૈભવ અરોરા ભારત
  • મુકેશ કુમાર ભારત
  • યશ ઠાકુર ભારત
  • મુજતબા યુસુફ ભારત
  • મુરુગન અશ્વિન ભારત
  • ચિંતલ ગાંધી ભારત
  • શ્રેયસ ગોપાલ ઈન્ડિયા
  • એસ મિધુન ઈન્ડિયા
  • ઇઝહારુલહુક નાવેદ અફઘાનિસ્તાન
  •  
  • હિમાંશુ શર્મા ભારત
  • સચિન બેબી ઈન્ડિયા
  • હરપ્રીત ભાટિયા ભારત
  • અશ્વિન હેબ્બર ઈન્ડિયા
  • પોખરાજ મૂલ્ય ભારત
  • અક્ષત રઘુવંશી ભારત
  • હિમાંશુ રાણા ભારત
  • સીન રોજર ઈન્ડિયા
  • વિરાટ સિંહ ભારત
  • મનોજ ભાંડગે ભારત
  • ગેરાલ્ડ કોએત્ઝી દક્ષિણ આફ્રિકા
  • મયંક ડાગર ભારત
  • ડ્વેન જોન્સન દક્ષિણ આફ્રિકા
  • ઇવાન જોન્સ દક્ષિણ આફ્રિકા
  • પ્રેરક માંકડ ભારત
  • આબિદ મુશ્તાક ભારત
  • સૂર્યવંશ શેડગે ભારત
  • જગદીશ સુચિત ભારત
  • આકાશ વશિષ્ઠ ભારત
  • રિકી ભુઇ ઇન્ડિયા SRH
  • ડોનોવન ફેરેરા દક્ષિણ આફ્રિકા
  • બાબા ઈન્દ્રજીત ઈન્ડિયા
  • શેલ્ડન જેક્સન ઈન્ડિયા
  • આર્યન જુયલ ભારત
  • ઉર્વીલ પટેલ ઈન્ડિયા
  • કિરંત શિંદે ભારત
  • લવનીથ સિસોદિયા ભારત
  • વિષ્ણુ સોલંકી ભારત
  • વિષ્ણુ વિનોદ ભારત
  • વિદ્વાથ કાવેરપ્પા ભારત
  • રાજન કુમાર ભારત
  • રવિ કુમાર ભારત
  • સુશાંત મિશ્રા ભારત
  • અર્જન નાગવાસવાલા
  • ઈશાન પોરેલ ઈન્ડિયા
  • આકાશ સિંહ ભારત
  • બેસિલ થમ્પી ભારત
  • પોલ વાન મીકરેન નેધરલેન્ડ
  • વૈશાખ વિજય કુમાર ભારત
  • એસ અજિત રામ ઈન્ડિયા
  • સત્યજીત બચ્ચન ભારત
  • તેજસ બરોકા ઈન્ડિયા જીએલ, આરઆર અનકેપ્ડ 20
  • યુવરાજ ચુડાસમા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પીટર હેટઝોગ્લુ ઓસ્ટ્રેલિયા અનકેપ્ડ 20
  • કાર્તિક મયપ્પન યુએઈ એસોસિયેટ 20
  • સુયશ શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શિવમ શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રિયાંશ આર્ય ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મેથ્યુ બ્રેટ્ઝકે દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ 20
  • શિવમ ચૌહાણ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રાહુલ ગેહલૌત ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સુદીપ ઘરમી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • હરિ નિશાંત ઇન્ડિયા CSK અનકેપ્ડ 20
  • અમનદીપ ખરે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ભાનુ પાનિયા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • એકાંત સેન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • આકાશ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • હિમાંશુ બિષ્ટ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • યુદ્ધવીર ચરક ઈન્ડિયા MI અનકેપ્ડ 20
  • મિખિલ જયસ્વાલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શમ્સ મુલાણી ઈન્ડિયા ડીસી અનકેપ્ડ 20
  • જી અનિકેથ રેડ્ડી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અતિથ સેઠ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • એમ. સિદ્ધાર્થ ઇન્ડિયા KKR, DC અનકેપ્ડ 20
  • સ્વપ્નિલ સિંઘ ઈન્ડિયા MI, KXIP અનકેપ્ડ 20
  • તનય થિયાગરાજન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સુમીત વર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સંજય યાદવ ભારત KKR, SRH, MI અનકેપ્ડ 20
  • અજિતેશ ગુરુસ્વામી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • યશ કોઠારી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સુરેશ કુમાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • કુમાર કુશાગ્ર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અનમોલ મલ્હોત્રા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રોબિન મિન્ઝ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અગ્નિવ પેન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રિયેશ પટેલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મિતેશ પટેલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અભિષેક પોરેલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નીતિશ કુમાર રેડ્ડી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ભરત શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • વિવેક સિંઘ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અભિજીત તોમર ઈન્ડિયા કેકેઆર અનકેપ્ડ 20
  • બાસિત બશીર ઈન્ડિયા અનકેપ્ડ 20
  •  
  • શાશ્વત રાવત ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સુમિત રુઈકર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શિવમ શર્મા ઈન્ડિયા KXIP અનકેપ્ડ 20
  • રાજનદીપ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અનુનય સિંઘ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • દિગ્વેશ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રાંશુ વિજયરન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રેરણા દત્તા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રામકૃષ્ણ ઘોષ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શુભાંગ હેગડે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શમશુજામા કાઝી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અયાઝ ખાન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અમિત પછરા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અકુલ પાંડોવ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મોહિત રાઠી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ગર્વ સાંગવાન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શુભમ શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નેહલ વાઢેરા ભારત
  • શુભમ ગઢવાલ ઈન્ડિયા આરઆર અનકેપ્ડ 20
  • દિપેશ નેઇલવાલ ઇન્ડિયા અનકેપ્ડ 20
  • અર્જુન રાપરિયા ઈન્ડિયા અનકેપ્ડ 20
  •  
  • ત્રિલોક નાગ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અટલ બિહારી રાય ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રેમન સાયમન્ડ્સ વેસ્ટ ઈન્ડિઝ અનકેપ્ડ 20
  • રાજીવ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મો. વસીમ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અથર્વ અંકોલેકર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ખિઝર દફેદાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નમન ધીર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સાહિલ ધીવાન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સંપર્ક ગુપ્તા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • જોર્ડન હરમન દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ 20
  • હેડન કેર ઓસ્ટ્રેલિયા અનકેપ્ડ 20
  • સલમાન ખાન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સાઈરાજ પાટીલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • દિવ્યાંશ સક્સેના ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પૂર્ણાંક ત્યાગી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રિન્સ યાદવ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • દીપરાજ ગાંવકર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • કૌશિક વાસુકી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • વાસુ વત્સ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શુભમ અગ્રવાલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • બાબા અપરાજિત ઇન્ડિયા આરપીએસજી અનકેપ્ડ 20
  • અંશુલ કંબોજ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અઝીમ કાઝી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • દેવ લાકડા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અજય મંડલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અબ્દુલ પીએ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • જીતેન્દ્ર પાલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રિત્વિક રોય ચૌધરી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ઉત્કર્ષ સિંહ ઇન્ડિયા PBKS અનકેપ્ડ 20
  • શુભમ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અવનીશ સુધા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અસદ જમીલ અહેમદ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • બંદારુ અયપ્પા ઈન્ડિયા ડીસી અનકેપ્ડ 20
  • આશિષ ભટ્ટ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મેકકેની ક્લાર્ક વેસ્ટ ઈન્ડિઝ અનકેપ્ડ 20
  • શુભમ કાપસે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ગૌરવ કૌલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રૌનક કુમાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અજય સરકાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અશોક શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • કંવર સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શિવમ ચૌધરી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અશ્વિન દાસ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ચિરાગ જાની ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અક્ષય કર્ણાવર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ભગમેન્દ્ર લેથર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • લોન મુઝફ્ફર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પુલકિત નારંગ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રોહિત રાયડુ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સમીર રિઝવી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • તુનીશ સાવકર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સોનુ યાદવ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ઔકિબ દાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મુખ્તાર હુસેન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • કુલવંત ખેજરોલિયા ઈન્ડિયા MI, RCB અનકેપ્ડ 20
  • અશ્વિની કુમાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • હેમંત કુમાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નાથન મેકએન્ડ્રુ ઓસ્ટ્રેલિયા અનકેપ્ડ 20
  • રાજેશ મોહંતી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રવિ શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • વિકાસ સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રુબેન ટ્રમ્પેલમેન નામીબિયા એસોસિયેટ 20
  • પ્રશાંત ચોપરા ઈન્ડિયા આરઆર અનકેપ્ડ 20
  • હર્ષ દુબે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • તનુષ કોટિયન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નિનાદ રાઠવા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સૂર્ય ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શિવાંક વશિષ્ઠ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અંકુશ બેન્સ ઇન્ડિયા RPSG, DC અનકેપ્ડ 20
  • ક્રિસ્ટોફર બેન્જામિન ઈંગ્લેન્ડ અનકેપ્ડ 20
  • કોનોર એસ્ટરહુઇઝન દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ 20
  • મોહમ્મદ અરસલાન ખાન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મામિદી ક્રિષ્ના ઈન્ડિયા અનકેપ્ડ 20   
  • ફાઝીલ મકાયા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અક્ષદીપ નાથ ઈન્ડિયા GL, KXIP, RCB અનકેપ્ડ 20
  • દીપક પુનિયા ઈન્ડિયા MI અનકેપ્ડ 20
  • કુણાલ રાઠોડ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અતિવ સૈની ઈન્ડિયા અનકેપ્ડ 20
  • બિપિન સૌરભ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • બી.આર શરથ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • યશોવર્ધન સિંહ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • લક્ષ્ય તરેજા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • મોહિત અવસ્થી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ઓટનીલ બાર્ટમેન દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ 20
  • ગુરનૂર સિંઘ બ્રાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • શાહરૂખ ડાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પંકજ જસવાલ ઈન્ડિયા MI અનકેપ્ડ 20
  • વેંકટેશ મુરલીધર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ગીત પુરી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સંકેથ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • નાન્દ્રે બર્જર દક્ષિણ આફ્રિકા અનકેપ્ડ 20
  • રસિક દાર ઈન્ડિયા MI, KKR અનકેપ્ડ 20
  • શાકિબ હુસેન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • વસીમ ખાંડે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રવિ કિરણ માજેતી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • લુકમાન હુસેન મેરીવાલા ઈન્ડિયા ડીસી અનકેપ્ડ 20
  • અનુજ રાજ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અંકિત સિંહ રાજપૂત ઇન્ડિયા CSK, KKR, KXIP, RR, LSG અનકેપ્ડ 20
  • અવિનાશ સિંઘ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રિન્સ યાદવ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પૃથ્વીરાજ યારા ભારત KKR, SRH અનકેપ્ડ 20
  • મુશ્તાક બેગ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રોકી ભાસ્કર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સંજીત દેવરાજ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રાઘવ ગોયલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અલ્લાહ મોહમ્મદ અફઘાનિસ્તાન અનકેપ્ડ 20
  • લલિત મોહન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ભુવન રોહિલ્લા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અમન શર્મા ઈન્ડિયા અનકેપ્ડ 20
  • માનવ સુથાર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અનિરુદ્ધ બાલાચંદર ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ગૌરવ ચૌધરી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સૌરવ ચૌહાણ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • કુમાર દેબબ્રત ઈન્ડિયા અનકેપ્ડ 20
  • ચિરાગ ગાંધી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • અરમાન જાફર ઇન્ડિયા KXIP અનકેપ્ડ 20
  • માધવ કૌશિક ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રિયંક પંચાલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • આયુષ પાંડે ઈન્ડિયા અનકેપ્ડ 20
  • રોહન પાટીલ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સંજય રામાસ્વામી ઈન્ડિયા અનકેપ્ડ 20
  • સિદ્ધાર્થ યાદવ ઈન્ડિયા અનકેપ્ડ 20
  • પ્રયાસ બર્મન ઈન્ડિયા આરસીબી અનકેપ્ડ 20
  • રાહુલ બુદ્ધી ઈન્ડિયા MI અનકેપ્ડ 20
  • વૈશાખ ચંદ્રન ઈન્ડિયા અનકેપ્ડ 20
  • હૃતિક ચેટર્જી ઈન્ડિયા PBKS અનકેપ્ડ 20
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget