IPL: આ ખેલાડીઓના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ, જાણો કયા-કયા ખેલાડીઓ આમને આપી રહ્યાં છે ટક્કર..............
IPLની આ સિઝનમાં ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓનો કબજો બરકરાર છે.
IPL 2022 Orange and Purple Cap: IPLની આ સિઝનમાં ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓનો કબજો બરકરાર છે. રાજસ્થાન રૉયલ્સનો ઓપનર બેટ્સમેન જૉસ બટલર IPLની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં બીજા અઠવાડિયાથી જ ઓરેન્જ કેપ પર તેને કબજો જમાવી દીધો છે. તે આ સિઝનમાં ત્રણ સદી પણ ફટાકરી ચૂક્યો છે.
વળી બીજીબાજુ રાજસ્થાનનો જ ખેલાડીઓ યુજવેન્દ્ર ચહલ ફૂલ ફોર્મમાં છે, ચહલે આ સિઝનમાં બૉલિંગમાં કમાલ કરતા પર્પલ કેપ પર કબજો જમાવી રાખ્યો છે. આઇપીએલની સિઝન 15માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ બન્ને પર રાજસ્થાનનો દબદબો છે, એટલુ જ નહીં પૉઇન્ટ ટેબલમાં પણ રાજસ્થાન રૉયલ્સ સતત ટૉપ 4માં ટકેલી છે.
ઓરેન્જ કેપ - આઇપીએલ 2022
પૉઝિશન | બેટ્સમેન | મેચ | રન | બેટિંગ એવરેજ | સ્ટ્રાઇક રેટ |
1 | જૉસ બટલર | 10 | 588 | 65.33 | 150.76 |
2 | કેએલ રાહુલ | 10 | 451 | 56.38 | 145.01 |
3 | શિખર ધવન | 10 | 369 | 46.13 | 124.66 |
4 | ડેવિડ વૉર્નર | 8 | 356 | 59.33 | 156.82 |
5 | હાર્દિક પંડ્યા | 11 | 333 | 41.63 | 134.27 |
પર્પલ કેપ - આઇપીએલ 2022
પૉઝિશન | બૉલર | મેચ | વિકેટ | બૉલિંગ એવરેજ | ઇકૉનોમી રેટ |
1 | યુજવેન્દ્ર ચહલ | 10 | 19 | 15.31 | 7.27 |
2 | કુલદીપ યાદવ | 10 | 18 | 17.16 | 8.42 |
3 | કગિસો રબાડા | 9 | 17 | 8.27 | 16.05 |
4 | ટી નટરાજન | 9 | 17 | 17.82 | 8.65 |
5 | વાનિન્દુ હસરંગા | 11 | 16 | 19.00 | 8.21 |
આ પણ વાંચો........
સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે
Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ
Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત