શોધખોળ કરો

RR vs GT: આજે ગુજરાત અને રાજસ્થાન ટકરાશે, IPLમાં અત્યાર સુધી કોણ-કોના પર પડ્યું છે ભારે, જુઓ આંકડા

રાજસ્થાને આ સિઝનમાં 4 મેચ રમી છે અને સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી ટીમે તે તમામમાં જીત મેળવી છે,

Rajasthan Royals vs Gujarat Titans Head To Head: આજે (10 એપ્રિલ, બુધવાર) IPL 2024માં ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ અને સાતમા ક્રમાંકિત ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિઝનની 24મી મેચમાં બંને ટીમો આમને સામને ટકરાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. એક તરફ રાજસ્થાન પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે તો બીજીબાજુ ગુજરાત પોતાનો વિજય વધારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

રાજસ્થાને આ સિઝનમાં 4 મેચ રમી છે અને સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી ટીમે તે તમામમાં જીત મેળવી છે, જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે 5 મેચ રમી છે, જેમાં તેને માત્ર બે જ જીત મળી છે. આવી સ્થિતિમાં ગુજરાત આજે જીતની સંખ્યા બદલીને 3 કરવા ઈચ્છશે. પરંતુ તે પહેલા, ચાલો જાણીએ કે અત્યાર સુધી બંને વચ્ચે કઈ ટીમનો દબદબો રહ્યો છે.

રાજસ્થાન વિરૂદ્ધ ગુજરાતનો હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ પાંચ મેચમાં ગુજરાતે લીડ મેળવી છે અને 4માં જીત મેળવી છે, જ્યારે રાજસ્થાન માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં, આજે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ટેબલ ટોપર ગુજરાતને હરાવવામાં સક્ષમ છે કે પછી ગુજરાત ફરી એકવાર રાજસ્થાન પર પ્રભુત્વ જમાવે છે.

ગત સિઝનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે બે ટક્કર થઈ હતી જેમાં બંનેનો 1-1થી વિજય થયો હતો. પ્રથમ મેચમાં ગુજરાતનો 9 વિકેટે વિજય થયો હતો જ્યારે બીજી મેચમાં રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો. પરંતુ તે પહેલા IPL 2022માં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન સામે ત્રણ મેચ રમી હતી અને ત્રણેયમાં ગુજરાતે જીત મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget